કોણ છે એ કોંગ્રેસના એ 6 દિગ્ગજો જેમને ટ્વિટર પર ફોલો કરે છે પ્રિયંકા ગાંધી

ટ્વિટર પર પ્રિયંકાની એન્ટ્રીના માત્ર થોડી જ વારમાં તેમના ફોલોઅર્સની સંખ્યા હજારોમાં પહોંચી ગઈ છે.

રાજકારણમાં ઔપચારિક એન્ટ્રી બાદ કોંગ્રેસની નવનિયુક્ત મહાસચિવ અને પૂર્વી ઉત્તરપ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટર પર ડેબ્યુ કરી લીધુ છે. લખનઉમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાધી સાથે પ્રિયંકા ગાંધીન રોડ શોની બરાબર પહેલા તેમવું ટ્વીટર હેન્ડલ સામે આવ્યુ. મહાસચિવ બન્યા બાદ પ્રિયંકા ગાંધીનો યુપીમાં પહેલો રોડ શો છે. આમાં કોંગ્રેસ મહાસચિવ જ્યોરાદિત્ય સિંધિયા પણ છે જેમને પશ્ચિમી ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ટ્વિટર પર પ્રિયંકાની એન્ટ્રીના માત્ર થોડી જ વારમાં તેમના ફોલોઅર્સની સંખ્યા હજારોમાં પહોંચી ગઈ છે.

લખનઉમાં રોડ શો પહેલા પ્રિયંકાનું ટ્વિટર ડેબ્યુ

લખનઉમાં રોડ શો પહેલા પ્રિયંકાનું ટ્વિટર ડેબ્યુ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના ટ્વિટર પર આવવાની સૂચના કોંગ્રેસ પાર્ટીના અધિકૃત અકાઉન્ટ પરથી જાહેર કરવામાં આવી. તેમણે હજુ પોતાના ટ્વિટર અકાઉન્ટથી એક પણ ટ્વિટ કર્યુ નથી. જો કે તેમનુ અકાઉન્ટ વેરીફાઈડ છે. ટ્વિટર પર ડેબ્યુ સાથે તેમના ફોલોઅર્સની સંખ્યા માત્ર થોડા કલાકોમાં 30 હજાર સુધી પહોંચી ગઈ છે અને ઝડપથી વધી રહી છે. બીજી તરફ પ્રિયંકા ગાંધી શરૂઆતમાં ટ્વિટર પર કોંગ્રેસ પાર્ટીના અધિકૃત ટ્વિટર અકાઉન્ટ સાથે સાથે પાર્ટીના 6 દિગ્ગજ નેતાઓને ફોલો કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના 6 દિગ્ગજ નેતા કોણ છે જેમને ટ્વિટર પર પ્રિયંકા ગાંધી ફોલો કરી રહી છે...

કોંગ્રેસ પાર્ટીના અધિકૃત અકાઉન્ટ સહિત આ દિગ્ગજોને કરી રહ્યા છે ફોલો

કોંગ્રેસ પાર્ટીના અધિકૃત અકાઉન્ટ સહિત આ દિગ્ગજોને કરી રહ્યા છે ફોલો

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર આવતા જ કોંગ્રેસ પાર્ટીના 6 દિગ્ગજ નેતાઓને ફોલો કરી રહ્યા છે. આમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનુ નામ મુખ્ય છે. પ્રિયંકા ગાંધી જ્યાં સુધી રાજકારણમાં સક્રિય રીતે નહોતા આવ્યા તેમણે સોશિયલ મીડિયાથી અંતર જાળવ્યુ હતુ. જો કે હવે પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવાયા બાદ તેમણે સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર પર એન્ટ્રી કરી લીધી છે. છેલ્લા ઘણા સમયમાં ટ્વિટર પર કોંગ્રેસ રાહુલ ગાંધીની સક્રિયતા ઘણી વધી છે. માનવામાં આવી રહ્યુ છે કે પ્રિયંકા ગાંધી પણ ટ્વિટર પર ઘણા સક્રિય રહેશે.

જ્યોતિરાદિત્ય સિંધિયા

ટ્વિટર પર પ્રિયંકા ગાંધી જેમને ફોલો કરી રહી છે તેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહાસચિવ બનાવ્યા છે અને તેમને 2019 ચૂંટણીને કારણે પશ્ચિમી ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે. પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના પ્રભારી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમાલે કોંગ્રેસના બંને દિગ્ગજ નેતાઓ સાથે લખનઉમાં રોડ શો કરી રહ્યા છે.

રાજકારણમાં એન્ટ્રી બાદ ટ્વિટર પર પ્રિયંકા

રાજકારણમાં એન્ટ્રી બાદ ટ્વિટર પર પ્રિયંકા

અહેમદ પટેલ

પ્રિયંકા ગાંધી પોતાના અધિકૃત ટ્વિટર અકાઉન્ટથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને ફોલો કરી રહી છે. અહેમદ પટેલ પાર્ટીના પ્રમુખ રણનીતિકારોમાંના એક છે. તે ગુજરાતથી પાર્ટીની રાજ્યસભા સાંસદ છે.


રણદીપ સિંહ સુરજેવાલા

પ્રિયંકા ગાંધી ટ્વિટર ડેબ્યુ સાથે જેમને ફોલો કરી રહ્યા છે તેમાં રણદીપ સિંહ સુરજેવાલાનું નામ મુખ્ય છે. સુરજેવાલા હરિયાણમાના કેથલથી ધારાસભ્ય છે. તે કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા છે.

કોંગ્રેસ પાર્ટીના અધિકૃત ટ્વિટર અકાઉન્ટથી અપાયેલી જાણકારી

સચિન પાયલટ

પ્રિયંકા ગાંધી ટ્વિટર પર જેમને ફોલો કરી રહ્યા છે તેમાં રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાયલટ પણ છે. સચિન પાયલટ રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ પણ છે. તે કેન્દ્રીય મંત્રીની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે.

અશોક ગેહલોત

પ્રિયંકા ગાંધીએ ટ્વિટર ડેબ્યુ બાદ જેમને ફોલો કર્યા છે તેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું પણ નામ છે. ગેહલોત કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા છે. પાર્ટી સંગઠનમાં ઘણી મહત્વની જવાબદારી તેઓ સંભાળી ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X