For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારે વરસાદથી ખરાબ થયેલ પાકોની સમીક્ષા કરશે પંજાબ સીએમ, આપી શકે છે વળતર

પંજાબના સીએમ ભગવંત માન ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરશે.

|
Google Oneindia Gujarati News

ફાજિલ્કાઃ પંજાબના સીએમ ભગવંત માન ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરશે. આ માટે તેઓ ફાજિલ્કા અને મુક્તસર જિલ્લાની મુલાકાત લેશે. સીએમઓએ આ અંગેની માહિતી આપી હતી. એવુ કહેવામાં આવ્યુ હતુ કે સીએમ ભગવંત માન ફાજિલ્કા અને મુક્તસર જિલ્લાની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરશે.

bhagwant mann

થોડા સમય પહેલા સરકારે કહ્યુ હતુ કે ખરાબ પાક માટે ખેડૂતોને વળતર આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ઘણુ નુકસાન થયુ હતુ. જેના કારણે તેઓ સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા હતા. ફાજિલ્કા અને મુક્તસર જિલ્લાના કેટલાક વિસ્તારો ભૂતકાળમાં પડેલા મુશળધાર વરસાદને કારણે પ્રભાવિત થયા હતા. ખેતરોમાં પાણી ભરાવાને કારણે પાક સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.

English summary
Punjab CM Bhagwant Mann will visit these districts, crops damaged due to heavy rains
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X