ચૂંટણી રાજ્ય રાજસ્થાનમાં આપનુ શક્તિ પ્રદર્શન, અરવિંદ કેજરીવાલ સાથે સીએમ માને શરુ કર્યો પ્રચાર
પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.

ચંદીગઢ: પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. સીએમ માને ટ્વીટ કરીને લખ્યું છે કે, રાજસ્થાનમાં મોંઘવારી અને બેરોજગારીએ દરેક વર્ગની હાલત ખરાબ કરી દીધી છે. રાજસ્થાનની જનતા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોની લૂંટથી કંટાળી ગઈ છે. તેઓ ઇમાનદાર પક્ષ અને લોકોની સરકાર ઇચ્છે છે. રાજસ્થાનમાં આજથી અરવિંદ કેજરીવાલ સાથે ચૂંટણી પ્રચારની શરૂઆત...
ਰਾਜਸਥਾਨ ‘ਚ ਮਹਿੰਗਾਈ ਤੇ ਬੇਰੁਜ਼ਗ਼ਾਰੀ ਨੇ ਹਰ ਵਰਗ ਦਾ ਬੁਰਾ ਹਾਲ ਕਰ ਦਿੱਤਾ ਹੈ…ਰਾਜਸਥਾਨ ਦੇ ਲੋਕ ਦੋਨੋਂ ਪਾਰਟੀਆਂ ਭਾਜਪਾ-ਕਾਂਗਰਸ ਦੀ ਲੁੱਟ ਤੋਂ ਅੱਕ ਚੁੱਕੇ ਨੇ ਤੇ ਇਮਾਨਦਾਰ ਪਾਰਟੀ ਤੇ ਲੋਕਾਂ ਦੀ ਸਰਕਾਰ ਚਾਹੁੰਦੇ ਨੇ…ਅੱਜ @ArvindKejriwal ਜੀ ਨਾਲ ਰਾਜਸਥਾਨ ‘ਚ ਚੋਣ ਪ੍ਰਚਾਰ ਦੀ ਸ਼ੁਰੂਆਤ ਕੀਤੀ…#RajasthanMeinBhiKejriwal pic.twitter.com/sGe6g3G0an
— Bhagwant Mann (@BhagwantMann) March 13, 2023












Click it and Unblock the Notifications
