છોકરીઓને અશ્લીલ મેસેજ મોકલતો હતો પ્રોફેસર, જોરદાર ધુલાઈ

પંજાબના પટિયાલાના એક કોલેજમાં કેટલીક છોકરીઓ ઘ્વારા પ્રોફેસરની જોરદાર ધુલાઈ કરવામાં આવી છે.

પંજાબના પટિયાલાના એક કોલેજમાં કેટલીક છોકરીઓ ઘ્વારા પ્રોફેસરની જોરદાર ધુલાઈ કરવામાં આવી છે. પ્રોફેસર પર આરોપ છે કે તેઓ છોકરીઓને અશ્લીલ મેસેજ મોકલતો હતો. છોકરીઓ ઘ્વારા પ્રોફેસરને ઘણીવાર ચેતવણી આપવામાં આવી પરંતુ પ્રોફેસર તેની હરકતો સુધારતો ના હતો. ઘણું સમજાવ્યા પછી પણ પ્રોફેસર માન્યો નહીં તો આખરે કેટલીક છોકરીઓએ ભેગા થઈને પ્રોફેસરની જોરદાર ધુલાઈ કરી. પ્રોફેસરની પીટાઈ કરતા છોકરીઓ તેને ક્લાસની બહાર લઇ આવી.

પ્રોફેસરની ધુલાઈનો વીડિયો

પ્રોફેસરની ધુલાઈનો વીડિયો

કોલેજની બીજી વિધાર્થીઓ ઘ્વારા પ્રોફેસરની ધુલાઈનો વીડિયો બનાવી લેવામાં આવ્યો, જે સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં બે વિધાર્થિનીઓ પ્રોફેસરની ધુલાઈ કરી રહી છે.

પ્રોફેસરે મોકલ્યા અશ્લીલ મેસેજ

જણાવવામાં આવી રહ્યું છે કે કેટલીક વિધાર્થિનીઓ ઘ્વારા પ્રોફેસર પાસે પરીક્ષાની તૈયારી માટે મદદ માંગવામાં આવી હતી. પ્રોફેસરે તેમને મદદ માટે ભરોષો અપાવ્યો. આ દરમિયાન પ્રોફેસરે છોકરીઓના નંબર લઇ લીધા નંબર લીધા. ત્યારપછી પ્રોફેસરે છોકરીઓને અશ્લીલ મેસેજ મોકલવાના શરુ કરી દીધા.

ઘણા દિવસથી પ્રોફેસર અશ્લીલ મેસેજ મોકલી રહ્યો હતો

ઘણા દિવસથી પ્રોફેસર અશ્લીલ મેસેજ મોકલી રહ્યો હતો

પ્રોફેસર ઘણા દિવસથી છોકરીઓને અશ્લીલ મેસેજ મોકલી રહ્યો હતો. ઘણીવાર છોકરીઓ ઘ્વારા ચેતવણી આપવા છતાં પણ પ્રોફેસર માન્યો નહીં. પરંતુ હજુ સુધી આ આખા મામલે પ્રોફેસર ઘ્વારા કોઈ જ સફાઈ આપવામાં આવી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X