Punjab Police ને મળી મોટી સફળતા, વૉંટેડ આરોપી લખબીર સિહની ધરપકડ, ચીની ડ્રોન, હેરોઇન સહિથ હથિયાર જપ્ત
પંજાબ પોલીસને એક અભિયાન દરમિયાન લખબીર સિહ ઉર્ફ લાખા નામના વોન્ટેડ આરોપીને ધરપકડ કરવામાં સફળતા મળી છે. તેના કબ્જામાથી એક ચીની બનાવટનુ ડ્રોન અને 1.6 કિલો હેરોઇ ઝપ્ત કરવામાં આવ્યુ છે.

લખબીર સિહની ધરપકડના મામલે અમૃતસર સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સ્નેહદીપ શર્માએ જણાવ્યુ કે, લાખા પાસેથી એક પિસ્તોલ અનેએક રાઇફલ પણ મળી આવી છે.
તેમણે કહ્યુ કે, ડ્રોનનો ઉપયોગ પાકિસ્તાનથી સામાન લાવા માટે કરવામાં આવેછે. પોલીસે મામલામાં આગળની કાર્યવાહી એસટીએફને લીડ કરનાર અધિકારી સ્નેહદિપ શર્માએ જણાવ્યુ હતુ કે, પોલીસ લાંબા સમયથી લાખાને ઝડપી પાડવા માટે પ્રયત્ન કરી રહી હતી.
ઉલ્લેખનીય છએ કે, પંજબા પોલીસ સરહદી વિસ્તાર હોવાને કારણે સંવેદનશીલ છે. એવામા લાખાની ધરપકડ મહત્વની છે. ગત સપ્તાહમાં પંજાબ પોલીસે બોર્ડર વાળા વિસ્તારમાં ડ્રોન ઝપ્ત કર્યા હોવાની ખબર સામે આવી હતી.
Punjab | Today an operation was launched in which we've arrested a wanted accused named Lakbhir Singh alias Lakha. A Chinese-made drone, 1.6 kg of heroin, a pistol, and a rifle were recovered from his possession. The drone was being used to bring goods from Pakistan. Further… pic.twitter.com/YUZcyfQqt7
— ANI (@ANI) May 23, 2023












Click it and Unblock the Notifications
