પંજાબ પોલીસની બર્બરતા, વૃદ્ધ મહિલાને વાળ પકડીને ખેંચી

થોડા દિવસ પહેલા જ યુપી પોલીસના એક જવાન ઘ્વારા પગથી એક વ્યક્તિને મારવાનો વીડિયો વાયરલ થયો હતો.

થોડા દિવસ પહેલા જ યુપી પોલીસના એક જવાન ઘ્વારા પગથી એક વ્યક્તિને મારવાનો વીડિયો વાયરલ થયો હતો. હવે પંજાબ પોલીસનો બર્બર ચહેરો પણ સામે આવી ચુક્યો છે. પંજાબ પોલીસના એક એસઆઈ ઘ્વારા એક વૃદ્ધ મહિલાની પીટાઈ અને પછી વાળ પકડીને તેને ઘસેડવાની બાબત સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશ્યિલ મીડિયા ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ આખો મામલો ભટિંડા નો જણાવવામાં આવી રહ્યો છે. આ મહિલા ઇંટના ભઠ્ઠા પર મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

punjab police

Image: India Today

જણાવવામાં આવી રહ્યું છે કે ઈંટ ભઠ્ઠાના માલિક કોંગ્રેસ નેતા ગુરુપ્રીતના નજીકના છે. તેઓ સરકારી રેટના આધારે મજૂરોને મુજરી આપતા ના હતા, જેને કારણે મજૂરો શનિવારે પ્રદર્શન કરી રહ્યા હતા. મજૂરોના પ્રદર્શન પછી ઈંટ ભઠ્ઠા માલિકે પોલીસ બોલાવી લીધી.

પોલીસે આવતાની સાથે જ પ્રદર્શન કરી રહેલા લોકોને જબરજસ્તી હટાવવાનું ચાલુ કરી દીધું. જયારે મહિલા તેનો વિરોધ કરી રહી હતી. ત્યારપછી એસઆઈ કુલદીપ સિંહએ મહિલા જસબીર કૌરને ખુબ ગાળો આપી. એસઆઈ કુલદીપ સિંહએ ત્યારપછી મહિલાને મારવાનું ચાલુ કરી દીધું. એટલું નહીં પરંતુ કુલદીપ સિંહ અહીંથી અટક્યા નહીં, તેઓ મહિલાના વાળ પકડીને તેને ઘસેડવા લાગ્યા. આ મામલે કોઈએ પણ મહિલાની મદદ કરી નહીં. આખા મામલામાં પોલીસ કમિશનરને ઇન્સ્પેક્ટરની ફરિયાદ કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X