For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાધેમાં ફરી પડ્યા વિવાદોમાં, હરિદ્રારમાં કર્યો અશ્લીલ ડાન્સ

|
Google Oneindia Gujarati News

સ્વધોષિત ધર્મગુરુ રાધેમાં ફરી એક વાર વિવાદોમાં ફસાઇ ગઇ છે. આ વખતે પણ વિવાદનું કારણ છે, તેમનો અશ્લીલ ડાન્સ. હરિદ્વારમાં તેમના આ ડાન્સના કારણે તે વિવાદોમાં પડી છે. રાધે માં હરિદ્રારમાં તીર્થ સ્થળ હર કી પૌડીમાં ચંપલ પહેરીને જતી રહી. અને તેમણે ગંગા પૂજા પણ કરી. જે પછી રાધેમાંથી નાખુશ તેવા હરિદ્રારના તીર્થ પુરોહિતોએ તેમની વિરુદ્ધ ભારે વિરોધ અને રોષ વ્યક્ત કર્યો. પુરોહિતોએ ત્યાં સુધી માંગ કરી દીધી કે રાધેમાં પણ સખ્ત કાર્યવાહી થાય.

Live શૉ દરમિયાન હોસ્ટએ ખેંચી નાખ્યું ટીવી સ્ટારનું ટોપLive શૉ દરમિયાન હોસ્ટએ ખેંચી નાખ્યું ટીવી સ્ટારનું ટોપ

Radhe maa sparks row visits har ki pauri wearing shoes

શું છે વાત?

જાણકારી મુજબ રવિવારે હરકી પૈડીમાં રાધેમાં પહોંચી ગંગા દર્શન કર્યા. ગંગામાં પોલીથીન વાળા દૂધથી દુગ્ધાભિષેક કર્યા. અને આ પૂજા દરમિયાન તેમના પગમાં ચંપલ પણ હતા. આ મામલે અહીંનો પુરોહિતોએ વિરોધ નોંધાવ્યો. જો કે રાધેમાં ભક્તોનું કહેવું છે કે રાધે માં ચંપલ કપડાથી બનેલા હતા.

Radhe maa sparks row visits har ki pauri wearing shoes

નિયમ શું છે?

રાધેમાં શરદ પૂર્ણિમામાંની રાતે 2:30 વાગે હર કી પૌડી વિસ્તારમાં સ્થાન કર્યું. અને અહીં ગંગા આરતી પણ કરી નાખી. આ ગંગા આરતીને હવે હરિદ્વારના સાધુ સંતો તથા પુરોહિતો સનાતન ધર્મના નિયમોની વિરુદ્ધ બતાવી રહ્યા છે. અને રાધે માંથી માફીની માંગણી કરી રહ્યા છે. તેમના કહેવા મુજબ રાત્રિકાળમાં દેવતાઓ સૂઇ રહ્યા હોય છે. તેમના શયનકાળમાં ગંગા આરતી કરવી નિયમોના વિરુદ્ધ છે.

Radhe maa sparks row visits har ki pauri wearing shoes

અશ્લીલ ડાન્સ પણ

એટલું જ નહીં તીર્થ પુરોહિત સભાના ઉજ્જવલ પંડિતે કહ્યું કે રાધેમાંએ તેમના ભક્તોની સાથે હર કી પૈડી પર દેવતાઓના શયનના સમયે લાઉડ મ્યૂઝિક વગાડીને અમર્યાદિત ડાન્સ કર્યો. જે પણ અયોગ્ય છે. અને તેના માટે રાધેમાં માફી માંગવી જોઇએ.

Radhe maa sparks row visits har ki pauri wearing shoes
English summary
Radhe Maa is again in the news for a wrong reason. The self-styled god-woman visited Har-ki-Pauri, a famous ghat on the banks of the Ganga river in Haridwar, wearing sneakers on Saturday night, leaving the local priests furious.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X