ગુલબર્ગ પહોચ્યા રાહુલ ગાંધી, ગોંડોલા કેબલ કારની સવારી અને સ્કીઇંગની મજા માણી, વીડિયો

રાહુલ ગાંધીએ પ્રસિદ્ધ ગોડોલા કેબલ કારની સવારી કરી હતી. તેણે ઉત્સાહિત પર્યટકો સાથે ગૃપ સાથે ફઓટો પણ લીધી હતી. જેના લીધે તેના સુરક્ષા કર્મીઓને ભરે મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો

Rahul Gandhi Hulmarg ભારત જોડો યાત્રા સમાપ્ત કર્યાના થોડા દિવસો બાદ કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ પહોચ્યા હતા. તેમણે સ્કીઇંગ કરતા જોવા મળ્યા હતા. સ્કીઇંગ દરમિયાન રાહુલ ગાધી સાથે મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ હતા. આ દરમિયાન ઘણા પર્યટકો પણ રાહુલ ગાંધીને મળ્યા હતા. એક પર્યટકે કહ્યુ કે, અમે ભાગ્યશાલી છીએ કે, કોગ્રેસ સાસંદ રાહુલ ગાધીને મળ્યા. એક અન્ય પર્યટકે કહ્યુ કે, રાહુલ ગાધી ભારત જોડો યાત્રા બાદ પોતાની છુટ્ટીના હકદાર હતી.

RAHUL GANDHI

આ દરમિયાન રાહુલ ગાધી પ્રસિદ્ધ ગોડોલા કેબલની પણ સવાારી કરી હતી. તેમણે ઉત્સાહ પર્યટકોના એક ગૃપ સાથે પણ સેલ્ફી લીધી હતી. જેના લીધે તેમના સુરક્ષા કર્મીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો .રાહુલ ગાંધી પોતાના વ્યક્તિગત પ્રવાસે ગુલમર્ગ પહોચ્યા હતા. તે બે દિવસ સુધી ઘાટીમાં રહેશે. આ તેમને પ્રશનલ પ્રવાસ છે. આ દરમિયાન તેમણે પત્રકારો સાથે વાતચીત નહોતી કરી .ના તેમના કોિ સવાલને ઉઠાવામાં આવ્યો. તેમણે મીડિયા વાળાને નમસ્કાર કરતા આગળ નીકળી ગયા હતા.

બીજી તરફ રાહુલ ગાધીએ સસદમાં ભાજપ સભ્યો દ્વારા રજુ કરવામાં આવેલા વિશેષઅધિકાર હનન નોટિસ પર લોસસભા સચિવાલય વિસ્તૃત જવાબ આપ્યો છએ. ગઇ 7 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધ્નયવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાધીએ મોદી વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. આ દરમિયાન વેપારી ગૌતમ અધામીના તેમના સંબધને લઇને આરોપ લગાવ્યા હતા. ત્યાર બાદ ભાજપ સાસંદ નિશિકાતં દૂબે અને પ્રહ્લાદ જોશીએ તેમની સામે વિશેષાધિકાર હનન નોટિસ દાખલ કરી હતી. જેના પર લોકસભા સચિવાલયએ રાહુલ ગાધી પાસે 15 ફેબ્હુઆરી સુધી પોતાનો જવાબ દાખલ કરવાનો હતો.

રાહુલ ગાધીએ લોકસભામાં અધાણી ગૃપને લઇને પીએણ મોદી પર ટીપ્પણી કરી હતી. ત્યાર બાદ તેમના ભાષણના અમુક ભાગને દુર કરવામાં આવ્યો હતો. આ મામલાને લઇને કોગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને રાહુલ ગાધીના ભાષણના મામલે પત્ર લખ્યો હતો. કોગ્રેસ સાસંદ રાહુલ ગાધીના લોકસભમાં આપવામાં આવેલ ભાષણના એક ભાગને સમગ્ર ભષણને સમજથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X