For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્દિરા ગાંધી જયંતિ પર રાહુલ ગાંધીએ શેર કરી ખાસ તસવીર

ઈન્દિરા ગાંધી જયંતિ પર રાહુલ ગાંધીએ શેર કરી ખાસ તસવીર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની જયંતિ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની દાદી ઈન્દિરા ગાંધીને શક્તિ સ્થળ પર શ્રદ્ધાંજલિ આપી. આજે (19 નવેમ્બર) ઈન્દિરા ગાંધીની 103મી જન્મ જયંતિ છે. ઈન્દિરા ગાંધીનો જન્મ 1917માં થયો હતો રાહુલ ગાંધીએ આ અવસર પર ટ્વીટ કરી કહ્યું, એક કાર્યકુશળ વડાપ્રધાન અને શક્તિ સ્વરૂપ શ્રીમતી ઈન્દિરા ગાંધીજીની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ.

indira gandhi

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, 'એક કાર્યકુશળ વડાપ્રધાન અને શક્તિ સ્વરૂપ શ્રીમતી ઈન્દિરા ગાંધીજીની જયંતિ પર શ્રદ્ધાંજલિ. આખો દેશ તેમના પ્રભાવશાળી નેતૃત્વની આજે પણ મિસાલ આપે છે પરંતુ હું તેમને હંમેશા મારી પ્યારી દાદીના રૂપમાં યાદ કરું છું. તેમની સીખવેલી વાતો મને હંમેશા નિરંતર પ્રેરિત કરે છે.'

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, વિશ્વભરમાં લોખંડી મહિલા કહેવાતા, દ્રઢ નિશ્ચય, સાહસ અને અદ્ભુત ક્ષમતા વાળી, ભારતની પ્રથમ અને એકમાત્ર મહિલા વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીજીની જન્મ જયંતિ પર તેમને શત શત નમન. પોતાની પ્રતિભા અને રાજનૈતિક દ્રઢતા માટે વિશ્વરાજનીતિના ઈતિહાસમાં ઈન્દિરાજીનું નામ હંમેશઆ યાદ રાખવામાં આવશે.

જમ્મુઃ સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે બનેલા ટોલ પ્લાઝા પાસે અથડામણ, શ્રીનગર હાઈવે બંધજમ્મુઃ સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે બનેલા ટોલ પ્લાઝા પાસે અથડામણ, શ્રીનગર હાઈવે બંધ

કોંગ્રેસે પોતાના સત્તાવાર ટ્વિટર હેંડલ પર ઈન્દિરા ગાંધીનો એક વીડિયો શેર કરતાં લખ્યું કે, ઈન્દિરા ગાંધી એક નામ, શક્તિ, સમર્પણ, સાહસ અને સંકલ્પનો. તેમના લોખંડી ઈરાદાઓએ હિન્દનું ગૌરવ વધાર્યું હતું. તેમના સાહસને મેવીને ખું હિન્દ મુસ્કુરાયું હતું. દુનિયાના ભુગોળ અને હિન્દુસ્તાનની કિસ્મત બદલનારા પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીજીનું પુણ્ય સ્મરણ.

English summary
Rahul Gandhi shared a special photo on Indira Gandhi Jayanti
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X