મનમોહન સિંહની વિદાય પાર્ટીમાં રાહુલની રહસ્યમય ગેરહાજરી

નવી દિલ્હી, 15 મે: વડાપ્રધાન મનમોહન સિંહના સન્માનમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે રાત્રે વિદાઇ ભોજન આપ્યું જેમાં અનેક પાર્ટી નેતા અને કેન્દ્રીય મંત્રી સામેલ થયા. સોનિયા ગાંધીના રહેઠાણ 10, જનપથ પર પાર્ટીએ 81 વર્ષીએ સિંહને 10 વર્ષ સુધી કોંગ્રેસ સરકારનું પ્રતિનિધિત્વ કરવા બદલ આભારવિધિના ભાગ રૂપે ભોજન સમારંભનું આયોજન કર્યું.

આ અઠવાડીએ પોતાનું પદ છોડી રહેલા મનમોહન સિંહને આ તક પર કોંગ્રેસના શ્રેષ્ઠ નેતાઓ પર કેન્દ્રીય મંત્રિયોના હસ્તાક્ષરવાળું સ્મૃતિ-ચિહ્ન ભેંટ આપવામાં આવ્યું અને પલ્લમ રાજુએ આની પર વડાપ્રધાનના સન્માન અને પ્રશંસામાં લખેલા શબ્દોને વાંચ્યા. રાત્રિભોજમાં સિંહ પોતાની પત્ની ગુરશરણ કૌરની સાથે ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન પાર્ટીના નેતાઓ તેમની સાથે તસવીર પડાવવા ઉત્સાહિત હતા. જોકે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી રાત્રિભોજમાં રહસ્યમય રીતે ગેરહાજર રહ્યા.

સોનિયાએ આપી મનમોહનને ફેરવેલ પાર્ટી

સોનિયાએ આપી મનમોહનને ફેરવેલ પાર્ટી

વડાપ્રધાન મનમોહન સિંહના સન્માનમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે રાત્રે વિદાઇ ભોજન આપ્યું જેમાં અનેક પાર્ટી નેતા અને કેન્દ્રીય મંત્રી સામેલ થયા. સોનિયા ગાંધીના રહેઠાણ 10, જનપથ પર પાર્ટીએ 81 વર્ષીએ સિંહને 10 વર્ષ સુધી કોંગ્રેસ સરકારનું પ્રતિનિધિત્વ કરવા બદલ આભારવિધિના ભાગ રૂપે ભોજન સમારંભનું આયોજન કર્યું.

સોનિયાએ આપી મનમોહનને ફેરવેલ પાર્ટી

સોનિયાએ આપી મનમોહનને ફેરવેલ પાર્ટી

આ અઠવાડીએ પોતાનું પદ છોડી રહેલા મનમોહન સિંહને આ તક પર કોંગ્રેસના શ્રેષ્ઠ નેતાઓ પર કેન્દ્રીય મંત્રિયોના હસ્તાક્ષરવાળું સ્મૃતિ-ચિહ્ન ભેંટ આપવામાં આવ્યું અને પલ્લમ રાજુએ આની પર વડાપ્રધાનના સન્માન અને પ્રશંસામાં લખેલા શબ્દોને વાંચ્યા

સોનિયાએ આપી મનમોહનને ફેરવેલ પાર્ટી

સોનિયાએ આપી મનમોહનને ફેરવેલ પાર્ટી

રાત્રિભોજમાં સિંહ પોતાની પત્ની ગુરશરણ કૌરની સાથે ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન પાર્ટીના નેતાઓ તેમની સાથે તસવીર પડાવવા ઉત્સાહિત હતા. જોકે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી રાત્રિભોજમાં રહસ્યમય રીતે ગેરહાજર રહ્યા.

સોનિયાએ આપી મનમોહનને ફેરવેલ પાર્ટી

સોનિયાએ આપી મનમોહનને ફેરવેલ પાર્ટી

અર્થશાસ્ત્રીમાંથી રાજનેતા બનેલા મનમોહન સિંહે કેટલાંક દિવસ પહેલા સંન્યાસની જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેઓ ત્રીજા કાર્યકાળની રેસમાં નથી. પાર્ટીએ ગઇકાલે સરકારનું કુશળ પરિવહન માટે સિંહના વખાણ કર્યા હતા અને આ વાતને રેખાંકિત કર્યું હતું કે તેમણે મુશ્કેલીઓમાં પણ દેશનું નેતૃત્વ કઇ રીતે કર્યું

સોનિયાએ આપી મનમોહનને ફેરવેલ પાર્ટી

સોનિયાએ આપી મનમોહનને ફેરવેલ પાર્ટી

એઆઇસીસીએ ગઇકાલે જણાવ્યું હતું, 'સિંહનું અનુભવી મેનેજમેન્ટ, તેમની વ્યક્તિગત નિષ્ઠા અને મુશ્કેલીના સમયમાં દેશનું નેતૃત્વ કરવાની ક્ષમતા ઉલ્લેખનીય છે અને ભારતને 10 વર્ષની અવધિમાં આટલું સન્માન અને પ્રશસ્તિ મળવા પર ગર્વ છે.' સોનિયા ગાંધી સહિત પાર્ટીના નેતાઓએ હંમેશા યુપીએ-1 અને યુપીએ-2ના કાર્યકાળમાં સિંહના કામકાજની પ્રશંસા કરી છે.

સોનિયાએ આપી મનમોહનને ફેરવેલ પાર્ટી

સોનિયાએ આપી મનમોહનને ફેરવેલ પાર્ટી

સિંહ લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત એક દિવસ બાદ 17 મેના રોજ પદ છોડી દેશે. તેમણે વડાપ્રધાનના રૂપમાં અન્ય કાર્યકાળ માટે 22 મે, 2009ના રોજ પદ સંભાળ્યું હતું અને તેમને જવાહરલાલ નેહરુ તથા ઇંદિરા ગાંધી બાદ ત્રીજી સૌથી લાંબા સમય સુધી ચાલનારી સરકારનું નેતૃત્વ કરવાનું ગૌરવ પણ પ્રાપ્ત છે.

સોનિયાએ આપી મનમોહનને ફેરવેલ પાર્ટી

સોનિયાએ આપી મનમોહનને ફેરવેલ પાર્ટી

રાજનીતિમાં આવ્યા પહેલા આરબીઆઇના ગવર્નર રહી ચૂકેલા સિંહે 1991માં રાજકીય રસ્તો અપનાવ્યો અને તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિંહરાવે તેમને નાણા મંત્રીની મહત્વપૂર્ણ જવાબદારી સોંપી હતી. સિંહને ભારતમાં આર્થિક સુધારાઓના જનક પણ કહેવામાં આવે છે.

અર્થશાસ્ત્રીમાંથી રાજનેતા બનેલા મનમોહન સિંહે કેટલાંક દિવસ પહેલા સંન્યાસની જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેઓ ત્રીજા કાર્યકાળની રેસમાં નથી. પાર્ટીએ ગઇકાલે સરકારનું કુશળ પરિવહન માટે સિંહના વખાણ કર્યા હતા અને આ વાતને રેખાંકિત કર્યું હતું કે તેમણે મુશ્કેલીઓમાં પણ દેશનું નેતૃત્વ કઇ રીતે કર્યું.

એઆઇસીસીએ ગઇકાલે જણાવ્યું હતું, 'સિંહનું અનુભવી મેનેજમેન્ટ, તેમની વ્યક્તિગત નિષ્ઠા અને મુશ્કેલીના સમયમાં દેશનું નેતૃત્વ કરવાની ક્ષમતા ઉલ્લેખનીય છે અને ભારતને 10 વર્ષની અવધિમાં આટલું સન્માન અને પ્રશસ્તિ મળવા પર ગર્વ છે.' સોનિયા ગાંધી સહિત પાર્ટીના નેતાઓએ હંમેશા યુપીએ-1 અને યુપીએ-2ના કાર્યકાળમાં સિંહના કામકાજની પ્રશંસા કરી છે.

સિંહ લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત એક દિવસ બાદ 17 મેના રોજ પદ છોડી દેશે. તેમણે વડાપ્રધાનના રૂપમાં અન્ય કાર્યકાળ માટે 22 મે, 2009ના રોજ પદ સંભાળ્યું હતું અને તેમને જવાહરલાલ નેહરુ તથા ઇંદિરા ગાંધી બાદ ત્રીજી સૌથી લાંબા સમય સુધી ચાલનારી સરકારનું નેતૃત્વ કરવાનું ગૌરવ પણ પ્રાપ્ત છે.

રાજનીતિમાં આવ્યા પહેલા આરબીઆઇના ગવર્નર રહી ચૂકેલા સિંહે 1991માં રાજકીય રસ્તો અપનાવ્યો અને તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિંહરાવે તેમને નાણા મંત્રીની મહત્વપૂર્ણ જવાબદારી સોંપી હતી. સિંહને ભારતમાં આર્થિક સુધારાઓના જનક પણ કહેવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X