Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાહુલનો મોદી વાર; ટ્વિટર પર લોકોએ ઉડાવ્યો મજાક

કોગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે લોકસભામાં ચાલી રહેલી મોંધવારી ચર્ચા નિવેદન આપ્યું. જેમાં તેમણે મોદી સરકાર પર એક પછી એક આક્ષેપ કર્યા. જો કે આટલા ગંભીર મુદ્દે રાહુલ ગાંધીની ચોંટદાર ટિપ્પણી બાદ પણ સોશ્યલ મીડિયા પર તેમની આ વાતનો મજાક ઉડવાનો જરૂરથી શરૂ થઇ ગયો હતો.

જ્યાં મોટા ભાગના લોકોએ તેમના આ નિવેદન પર મજાક કરવાનો એક મોકો પણ નહતો છોડ્યો. ત્યાં જ કેટલાક લોકોએ રાહુલ ગાંધીની પ્રશંસા પણ કરી હતી. ત્યારે ટ્વટિર પર હાલ ટોપમાં ચાલી રહેલા બે ટ્રેન્ડ # રાહુલ ઇન લોકસભા અને # અરહદમોદી પર રાહુલ ગાંધીના આ લોકસભા ભાષણ બાદ લોકોની કેવી રસપ્રદ અને રમૂજી ટિપ્પણીઓ આવી તે અંગે વાંચો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

રાહુલ પર મજાક

કોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા લોકસભામાં મોંધવારી પર ભાષણ આપ્યા બાદ કંઇક આ રીતના ટ્વિટ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા.

રાહુલ પર મજાક

જો કે રાહુલ અને તેના લગ્ન ન કરવા અંગે પણ આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી હતી.

રાહુલ પર મજાક

તો રાધવ ત્રિપાઠીએ રાહુલ અને ફેર એન્ડ લવલીને જોડીને કંઇક આ રીતે રમજૂ ટિપ્પણી કરી હતી.

રાહુલ ગાંધી

તો રાહુલ ગાંધી પર અને તેમની હિન્દી ભાષા અને વ્યાકરણને લઇને પણ કંઇક આ રીતેની ટિપ્પણી સોશ્યલ મીડિયામાં થઇ હતી.

રાહુલ પર મજાક

તો રાહુલ ગાંધીના ભાષા પર સોશ્યલ મીડિયા પર ટિપ્પણી થઇ હતી.

કોમેડી નાઇટને રાહુલ

તો કેટલાક લોકોએ રાહુલ ગાંધીને કોમેડી નાઇટ સાથે પણ સરખાવીને આ રીતની ટ્વિટ કરી હતી.

રાહુલ અને ટિપ્પણી

જો કે તેવું નથી કે દરેક વ્યક્તિએ રાહુલ ગાંધીની મજાક ઉડાવી હોય આ મુદ્દે પોતાના પક્ષ રાખવા બદલ રાહુલ ગાંધીને કેટલાક લોકોએ સપોર્ટ પણ કર્યો હતો.

રાહુલ સપોર્ટ્સ

તો કોંગ્રેસીઓએ પણ રાહુલ ગાંધી માટે પોતાનો સપોર્ટ રજૂ કર્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X