બાલ ઠાકરેની અંતિમ યાત્રામાં અડધેથી પાછા ફર્યા રાજ

રાજ ઠાકરેએ જે કર્યું તે પાછળ ભલે કોઇ પણ કારણ હોય, પણ સમગ્ર દેશ તેમને ઉદ્ધવ ઠાકરે સાથે થયેલા મતભેદોનું જ પરિણામ સમજે છે. અન્ય નોંધપાત્ર બાબત એ પણ હતી કે સવારે માતોશ્રીથી જ્યારે અંતિમ યાત્રા નીકળી ત્યારે પણ કાકાને કાંધ આપવાને બદલે રાજ ઠાકરે અલગ રહ્યા હતા.
યાત્રા જ્યારે દાદર વિસ્તારમાં આવી ત્યારે અગમચેતી વાપરીને રાજ યાત્રામાંથી બહાર નીકળી ગયા હતા. મનસેના એક અગ્રણી નેતાએ જણાવ્યું કે સમગ્ર આયોજન શિવ સેનાનું હોવાને કારણે રાજ તેમાંથી ખસી ગયા હતા.












Click it and Unblock the Notifications
