રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોરોના, થયા હોમ ક્વોરેન્ટાઇન
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. મુખ્યમંત્રીએ ખુદ આજે તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર માહિતી આપી હતી. ટ્વીટમાં તેમણે લખ્યું છે - "આજે કોવિડ ટેસ્ટનો મારો રિપોર્ટ પણ સકારાત્મક આવ્યો છે
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. મુખ્યમંત્રીએ ખુદ આજે તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર માહિતી આપી હતી. ટ્વીટમાં તેમણે લખ્યું છે - "આજે કોવિડ ટેસ્ટનો મારો રિપોર્ટ પણ સકારાત્મક આવ્યો છે. જોકે, મને કોઈ લક્ષણો નથી અને મને સારું મહેસુસ કરી રહ્યો છુ."

અશોક ગેહલોતે કહ્યું કે, હું કોવિડ પ્રોટોકોલને અનુસરતા એકાંતમાં રહીને કામ ચાલુ રાખીશ.












Click it and Unblock the Notifications
