રાજસ્થાનના જોધપુરમાં મોટો માર્ગ અકસ્માત, કાર અને બસની ટક્કરમાં 6ના મોત
રાજસ્થાનમાં મોટો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. અહીં એક કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ ગઈ છે.
નવી દિલ્લીઃ રાજસ્થાનમાં મોટો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. અહીં એક કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ ગઈ છે. આ દૂર્ઘટનામાં છ લોકોના માર્યા ગયાના સમાચાર છે. ઘટના વિશે જોધપુર ડીસીપી(ઈસ્ટ) ભૂવન ભૂષણ યાદવે જણાવ્યુ કે દૂર્ઘટના મોડી રાતે જોધપુરના ડાંગિયાવાસ વિસ્તારમાં બની છે. રિપોર્ટ અનુસાર ખૂબ જ સ્પીડમાં આવતી કારે કાબુ ગુમાવી દીધો હતો ત્યારબાદ આ દૂર્ઘટના બની છે.













Click it and Unblock the Notifications
