શેરના માથે સવા શેર: રાખી-પૂનમ વચ્ચે ફસાયા કેજરીવાલ

દશેરાના અવસરે દિલ્હી પહોંચેલી આઇટમ ગર્લ રાખી સાવંતે અરવિંદ કેજરીવાલને મળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. રાખી સાવંત કેજરીવાલને મળીને કેટલાક પ્રશ્નો પૂછવા માંગે છે. રાખીએ કહ્યું છે કે કેજરીવાલ તેને નહીં મળે તો તે મીડિયાના માધ્યમથી અરવિંદ કેજરીવાલને પ્રશ્નો પૂછશે જેનો કેજરીવાલે જવાબ આપવો પડશે. રાખી સાવંતે કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ મુદ્દાથી ભટકી રહ્યાં છે તેમને સત્તાનું આકર્ષણ છવાઇ ગયું છે. માટે તે કેજરીવાલને મળવા માંગે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે અરવિંદ કેજરીવાલ અણ્ણા હજારેનો સાથ છોડ્યો હતો ત્યારે અણ્ણા હજારેએ કહ્યું હતું કેજરીવાલ પોતાના આંદોલનમાં તેમના ફોટાનો ઉપયોગ ના કરે. ત્યારે પૂનમ પાંડેએ ટ્વિટર પર લખ્યું છે કે અરવિંદ કેજરીવાલ અણ્ણા હજારેની તેના ફોટાનો ઉપયોગ કરી શકે છે.
જો કે રાખી અને પૂનમ વચ્ચે અરવિંદ કેજરીવાલ ફસાય ગયા છે હવે બધા કેજરીવાલના જવાબની રાહ જોઇ રહ્યાં છે કે બધાની બોલતી બંધ કરી દેનારા અરવિંદ કેજરીવાલ આ આઇટમ કેજરીવાલને કેવી રીતે શાંત કરશે?












Click it and Unblock the Notifications
