India china talk: સરહદ સાથે જોડાયેલા મુદ્દા પર સમાધાનની પહેલ, બિજિંગમાં ટોચના અધિકારીઓ વચ્ચે વાતચીત
ભારત અને ચીનવચ્ચે લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર તણાવ કાબમાં છે. આ વચ્ચે સીમા સાથે જોડાયેલા મુદ્દા પર ભારત ્ને ચીનના ટોચના અધિકાારીઓની વચ્ચે બીજિંગમાં વતચીત શરુ થઇ હતી.ં
India China Talk: ના માધ્યમથી ભારત અને ચીનના અધિકારીઓએ એલએસી વિવાદ ાથે જોડાયેલા મુદ્દાના સમાધાનની પહેલી કરી હતી. વીજિઇંગમાં સરહદ વાર્તામાં વિદેશ મંંત્રાલયના સંયુક્ત સચિવ શિલ્પક અવુલે અને ચીનની સહયાક વિદેશમંત્રી હુઆ પુનવિંગ સામેલ થયા હતા . પિરોટ્સ અનુસાર વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ શિલ્પક અબુલેનો બિજિંગ પ્રવાસ મહત્વનો છે . કેમ કે, ત્રણ વર્ષ કરતા અધિક સમય પહેલી વાર કોઇ ટોચના ભારતીય અધિકારી ચીનની પહેલી યાત્રાએ પર છે.

વાર્તા વિશે આવેલી રિપોર્ટસ અનુસાર બંને દેશો વચ્ચે ભારત ચીન સંબંધમાં સામાન્ય સ્થિતિ કરવા માટે બાતચીત થશે। વાસ્તવિક નિયત્રણ એલએસી પાસે ટકરાવ વાળા બે ક્ષેત્રોમાં સૈન્ય વિઘટનના પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવી હતી .
વિદેશ મંત્રાલાય સંયુક્ત સચિવ શલ્પક અંબુલે બુધવારે ટોચના ચીની સહરદ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે ચીની સહયાક વિદેશ મંત્રી હુઆ ચુનવિંગ સાથે મુલાકાત કરી હતી. અંબુલે ભારત-ચીન સરહ મામલા પર ચર્ચા પરામશ અને સમન્વય માટે કાર્ય તંત્રની 26 મી બેઠકમાં ભારતીય પ્રતિનિધમંડળનું નેતૃત્વ કર્યુ હતુ. જુલાઇ 2019 બાદ વ્યક્તિગત રૂસથી આયોજીત આ પ્રકારની પહેલી બેઠક છે.
ચીની પક્ષનુ નેતૃત્વ વિદેશ મંત્રાલ્યના સીમા અને સમુદ્રી મામાલ વિભાગના મહાનિદેશક હોંગ લિયાંગે કર્યુ હતુ. વિદેશ મંત્રલાયએ કહ્યુ કે બંને પક્ષોએ ઓલએસી પાસે હાજર વર્તમાન સ્થિતિની સમિક્ષા કરી અને વધુમાં ક્ષેત્રમાં ખુલા અને રચનાત્મક રીતે સૈનાના પાછળ પહટવાના પ્રસ્તાવ પર ચર્ચા કરી હતી. આ પશ્ચિમી ક્ષેત્રમાં એલએસીને અડીને આવેલ વિસ્તારમાં શાંતિ જાળવવામાં મદદ મળશે. દ્વિપક્ષીય સંબંધમાં સામા્ન્ય સ્થિતિ બનાવામાં આવી છે..












Click it and Unblock the Notifications
