રેણૂકા ચૌધરીએ કહ્યું, 'નરેન્દ્ર મોદી મહિલા વિરોધી'

યૂરોપિયન યૂનિયન અને મોદી વચ્ચે થયેલી વાતચીત અંગે બોલતા રેણૂકાએ કહ્યું કે યૂરોપિયન યૂનિયનની મહિલાઓને પણ મોદીની હકિકત હવે ટૂંક સમયમાં માલૂમ થઇ જશે. તેમણે કહ્યું કે હું જોવા ઇચ્છીશ કે તેમણે ચૂંટણી ઘોષણાપત્રમાં પોતાના લગ્ન અંગે શું કહ્યું છે.
નોંધનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને યુરોપીય સંઘ એટલે કે ઇયૂને વિશ્વાસ અપાવ્યો છે કે ગુજરાતમાં હવે ક્યારેય દંગા નહીં થાય. આ દાવો યૂરોપીય સંઘના રાજદૂત જે ક્રાવિન્હોએ કર્યો. જે ક્રાવિન્હો સાથેની વાતચીતમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુજરાતમાં હવે ક્યારેય 2002 જેવા રમખાણો ફરીથી નહીં થાય. નરેન્દ્ર મોદીએ આ વાત આ વર્ષે જ 7 જાન્યુઆરીએ યૂરોપિયન યૂનિયને પ્રતિનિધિઓ સાથે મુલાકાતમાં કહ્યું હતું કે જ્યારે જર્મન દૂતાવાસને તેમને ભોજન માટે બોલાવ્યા હતા.












Click it and Unblock the Notifications
