For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

POKમાં ફરિથી એરસ્ટ્રાઇક કર્યાના અહેવાલો સેનાએ ફગાવ્યા

સેનાએ PoKમાં એર સ્ટ્રાઇક કરી હોવાના અહેવાલને ફગાવી દીધા છે. એવા અહેવાલ હતા કે ભારતીયએ પીઓકેમાં આવેલા આંતકવાદીઓના લૉન્ચ પેડ પર એર સ્ટ્રાઇક કરી છે. સુરક્ષા સૂત્રોએ કહ્યું કે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર

|
Google Oneindia Gujarati News

સેનાએ PoKમાં એર સ્ટ્રાઇક કરી હોવાના અહેવાલને ફગાવી દીધા છે. એવા અહેવાલ હતા કે ભારતીયએ પીઓકેમાં આવેલા આંતકવાદીઓના લૉન્ચ પેડ પર એર સ્ટ્રાઇક કરી છે. સુરક્ષા સૂત્રોએ કહ્યું કે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં લૉન્ચિંગ પેડ પર એરસ્ટ્રાઇક કરી છે. જોકે ભારતીય સેનાએ કહ્યું છે કે LoC પર આજે કોઈ ફાયરિંગ થઈ નથી. PTI દ્વારા જાહેર કરવામાં આવેલો અહેવાલ 13 નવેમ્બરના હોવાનું સેનાએ કહ્યું છે. આ અહેવાલ પર ભારતીય સેનાના ડિરેક્ટર જનરલ ઑફ મિલિટ્રી ઑપરેશન લેફ્ટનન્ટ જનરલ પરમજીત સિંહે કહ્યું કે, ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કાર્યવાહી કરી હોવાના અહેવાલ ખોટા છે.

Indian army

આ પણ વાંચો: કરાચી સ્વિટ્સ પર શિવસેનામાં ઘમાસાન, સંજય રાઉતે કહ્યું- અમે નામ બદલવાનું નથી કહ્યું

English summary
Reports of renewed airstrikes in POK were rejected by the Army
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X