સવા લાખ લોકોએ એક સાથે ગાયું 'જન ગણ મન'

sahara india
લખનઉ, 6 મે: સહારા ઇન્ડિયાએ એક સ્થાન પર સૌથી વધુ લોકોના રાષ્ટ્રગાનમાં સામેલ હોવાનો વિશ્વ રેકોર્ડ બનાવવા માટે આવું અનોખું આયોજન કર્યું હતું. નિર્ધારિત સમય સવારે વહેલા 10 વાગ્યે રાષ્ટ્રગાન એક સાથે સવા લાખ લોકોએ ગાઇને વિક્રમ બનાવ્યો.

'જન ગણ મન'થી રમાબાઇ આંબેડકર સ્થળની આસપાસનો વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો. સહારા ઇન્ડિયા પરિવારનો દાવો છે કે લખનઉ ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી તેમના ગ્રુપ સાથે જોડાયેલ લગભગ 1.20 લાખ કાર્યકર્તા રાષ્ટ્રગાનમાં સામેલ થયા. કાર્યક્રમમાં સહારા સમૂહના પ્રમુખ સુબ્રોતો રાય સહારા પણ હાજર હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રગાનમાં એક સાથે સૌથી વધું લોકોના ભેગા થઇને રાષ્ટ્રગાન ગાવાનો વિશ્વ રેકોર્ડ હજી પાકિસ્તાનના નામે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X