'Imperial Heights'થી TADA Court પહોંચ્યા સંજુબાબા, જુઓ તસવીરો

મુંબઇ, 16 મે : મુંબઇ બ્લાસ્ટ કેસમાં દોષી ઠેરનાર બોલિવુડ એક્ટર સંજય દત્ત સરેન્ડર કરવા માટે ઘરથી નીકળી ગયા છે. સંજય દત્ત ટાડા કોર્ટમાં સરેન્ડર કરશે. સંજય દત્તની પાસે સરેન્ડર કરવા માટે આજે સાંજે 5 વાગ્યા સુધીનો સમય હતા, પરંતુ તેઓ સમય પહેલા જ ઘરેથી નીકળી ગયા. સંજય દત્તની સાથે તેમની પત્ની માન્યતા દત્ત, બહેન પ્રિયા, નમ્રતા અને ફિલ્મ પ્રોડ્યુસર મહેશ ભટ્ટ તથા વાલિયા પણ હતા. સંજય દત્તને મળેલી ધમકીને ધ્યાનમાં લઇને તેમના ઘરની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.

સરેન્ડર પહેલા મિત્રોને હાથ હલાવી કહ્યું અલવિદા:

સરેન્ડર માટે નિકળતા પહેલા સંજય દત્ત પોતાના ઘરે ગેટની પાસે આવ્યા. તેમણે ત્યાં ઉભેલા મીડિયાના લોકો સાથે વાતચીત કરી નહી, પરંતુ હાથ હલાવીને ત્યાંથી નીકળી ગયા. તેમણે ફોટો પડાવવા માટે એક ઘરની જાળી પાછળ અદપ વાળીને પોઝ પણ આપ્યો. સંજય દત્તના પરિવારમાં આ અંગે ઉદાસીન ભર્યુ વાતાવરણ હતું. બોલિવુડમાં સંજય દત્તના નજીકના મિત્રો આ તકે તેમની સાથે હતા.

સંજય દત્ત ટાડા કોર્ટ પહોંચ્યા:

સંજય દત્ત આજે બપોરે લગભગ 2.45 વાગ્યે ટાડા કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવી પહોંચ્યા હતા. તેમને જોવા માટે મોટી સંખ્યામાં તેમના ફેન્સ અને મીડિયાની ભીડ ઉમટી પડી હતી. જેવી ફેન્સને ખબર પડી કે સંજય દત્ત સરેન્ડર કરવા માટે ઘરેથી નીકળી ગયા છે, તેમણે પણ કોર્ટનો રસ્તો પકડી લીધો. જોકે ગેટની બહાર પોલીસ બંદોબસ્ત નહી હોવાને કારણે સંજય દત્તને કોર્ટમાં જવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

સરેન્ડર કરવા 'Imperial Heights' માંથી નીકળ્યા સંજુબાબા

'Imperial Heights'થી TADA Court પહોંચ્યા સંજુબાબા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X