Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video: કૃષ્ણ સાથે રાધા બની નાચી સપના ચૌધરી, ફેન્સ ચોંક્યા

સપના ચૌધરીને હજુ સુધી તમે સ્ટેજ પર ડાન્સ કરતા જોયી હશે, પરંતુ હવે તેનો એક વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

હરિયાણાથી લઈને દિલ્હી, રાજસ્થાન અને યુપી સુધી પોતાના ડાન્સનો જલવો પાથરનાર સપના ચૌધરી બિગ બોસથી આવ્યા પછી ફરી એકવાર ચર્ચામાં છે. સપના જયારે સ્ટેજ પર હોય છે ત્યારે તેની એક ઝલક જોવા માટે ફેન્સ ઉમટી પડે છે. સપના ચૌધરીને હજુ સુધી તમે સ્ટેજ પર ડાન્સ કરતા જોયી હશે, પરંતુ હવે તેનો એક વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ કૃષ્ણની રાધા બનીને નાચી રહી છે. સોશ્યિલ મીડિયા પર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સપના બની રાધા, કૃષ્ણ સાથે નાચી

સપના બની રાધા, કૃષ્ણ સાથે નાચી

સપના ચૌધરીએ પોતાના ઘરે સાંઈ સંધ્યાનું આયોજન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં તેમના પાડોશના લોકો પણ હાજર હતા. સાંઈ ભજન પછી કૃષ્ણ અને રાધાનું નૃત્ય શરૂ થયું. પહેલા તો કલાકાર જ નૃત્ય કરી રહ્યા હતા. પરંતુ ત્યારપછી સપના ચૌધરી પણ કૃષ્ણ સાથે રાધા બની નાચવા લાગી. સપનાને રાધાના રૂપમાં જોઈને ફેન્સ પણ ચોકી ગયા.

8,712,057 લોકોએ વીડિયો જોયો

8,712,057 લોકોએ વીડિયો જોયો

યુટ્યુબ પર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સોનોટેક મ્યુઝિક કંપની નામની યુટ્યુબ ચેનલે આ વીડિયો 6 જાન્યુઆરી 2018 દરમિયાન અપલોડ કર્યો હતો. જેને અત્યાર સુધી 8,712,057 લોકો જોઈ ચુક્યા છે. વીડિઓને મોટી સંખ્યામાં લાઈક અને શેર કરવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ સપના ચૌધરીના ઘણા વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ ચુક્યા છે.

ફરીદાબાદ માં બેકાબુ થયા દર્શક

ફરીદાબાદ માં બેકાબુ થયા દર્શક

આપણે જણાવી દઈએ કે હાલમાં ફરી એકવાર સપના ચૌધરી સમાચારો આવી હતી, જયારે ફરીદાબાદ માં એક શૉ દરમિયાન દર્શકો બેકાબુ થયા હતા. દર્શકોનો હંગામો જોતા સપના ચૌધરીએ જાતે તેમને શાંત રહેવા માટે અપીલ કરી હતી, પરંતુ તેનો કોઈ જ અસર થયો નથી. ત્યારપછી સપના ચૌધરી અધવચ્ચે કાર્યક્રમ છોડીને ચાલી ગયી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X