સરબજીત સિંહના અસ્થિઓ બિયાસ નદીમાં વિસર્જીત કરાયા

દલબીર કૌરે કહ્યું કે, શીખ પંથના રીવાજો મુજબ સરબજીતના અસ્થિનું તેની પત્ની સુખપ્રીત કૌર અને બે પુત્રી - સ્વપનદીપ કૌર અને પૂનમ તથા જમાઈ સંજયની હાજરીમાં બિયાસ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
સરબજીતના મૃતદેહને લાહોરની હોસ્પિટલમાંથી અમૃતસર અને ત્યાંથી એના વતન ગામ ભીખીવિન્ડ લાવવામાં આવ્યા બાદ ત્રીજી મેએ સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે એના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
