Hate Speech FIR: સુપ્રિમ કોર્ટમાં સુનવણી 14 ઓગસ્ટ સુધી ટળી, અનુરાગ ઠાકુર, પ્રવેશ વર્મા પર FIR નો છે મામલો

ભડકાઉ ભાષણ પ્રાથમિક મામલે સુપ્રિમ કોર્ટે અનુરાગ ઠાકુર, પ્રવેશ વર્મા વિરુદ્ધ બ્રૃદા કરાતની અરજી સુનવણી 14 ઓગસ્ટ સુધી સ્થગીત કરવામાં આવી છે. અરજીમાં બંને ભાજપ નેતાઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાની માગ કરવામાં આવી છે.

SC

સુપ્રિમ કોર્ટે સોમવારે માર્ક્સવાદી સીપીઆઇ એમ નેતા બ્રિંદા કરાતની દાખલ કરવામાં આવેલ અરજીમાં દિલ્હી હિંસા દરમિયાન 2020 માં નફરત ફેલાવનાર ભાષણ આપવાના આરોપ લગાવમાં આવ્યો છે. દિલ્હી પોલીસ દ્વારા જવાબ દાખલ કરવા માટે સમયની માગ્યા બાદ જસ્ટીસ કેએમ જોસેફ અન બીવી નગરત્નની પીઠે સુનવણી સ્થગિત કરી દિધી હતી.

દિલ્હી પોલીસને આરજીમાં પોતાના એફિડેવીડ દાખલ કરવા માટે કહેવામાં આવ્યુ છે. પીઠે મામલાને 14 ઓગસ્ટ સુધી પોસ્ટપોન કરવામં આવી છે.

આ પહેલા ઉચ્ચ અદાલતે દિલ્હી પોલીસને નોટીસ ફટકારી ત્રણ સપ્તાહમાં જવાબ માંગ્યો હતો. ત્યારે સુનવણી દરમિયાન મૌખિક રૂપથી એ કહેવાામાં આવ્યુ હતુ કે, પ્રથમ દ્રષ્ટી મેજિસ્ટ્રેટનું એ કહેવુ છે કે, ભાજપના બે નેતાઓ વિરુદ્ધ પ્રાથમિક રિપોર્ટ દાખલ કરવા માટે મંજુરીની જરુર છે.

ટોચની અદાલતે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ કરાત અને કેએમ તિવારી દ્વારા દિલ્હી ઉચ્ચ ન્યાયાલયને 13 જુ 2020 ના આદેશને પડકાર આપનાર અરજી પર સુનવણી કરી રહી છે. આણા હાઇકોર્ટે ઠાકુર અને વર્મા વિરુદ્ધ તેમના કથિત ધૃણાસ્પદ ભાષણઓ માટે નચીલી અદાલતમાં FIR ને પટકારમાં આવેલી અરજીને રદ્દ કરી દિધી હતી.

હાઇકોર્ટે ટાર્યલ કોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરી દિધો હતો. અને કહ્યુ હતુ કે, કાયદો અનુસાર વર્તમાન તથ્યોમાં એફઆઇઆર દાખલ કરવા માટે સક્ષમ પ્રાધિકારી પાસેથી મંજુરી લેવી જરુરી છે.

ઉચ્ચ ન્યાયાલયે આ વાત પર ધ્યાન આપ્યો કે દિલ્હી પોલીસે મામલાની પ્રારંભીક તપાસ કરી હતી. અન નીચલી અદાલતને માહિતી આપી હતી. કે, પ્રથમ દ્રષ્ટીએ કોઇ અપરાધ નથી બનતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X