China Defence Minister SCO: ગલવાનમાં સૈનિકોની ખૂની ઝડપ પાદ પહેલા વાર ભારત આવશે ચીનના રક્ષા મંત્રી

ચીને મંગળવારે કહ્યુ કે, રક્ષા મંત્રી જનરલ લી શાંગફુ 27 એપ્રિલથી સંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝશન SCO ના રક્ષા મત્રિયોની બેઠકમાં ભાગ લેવા માટે આ સપ્તાહે ભારતના પ્રવસે આવશે. આ પ્રવાસ દરમિયાન લી ની રક્ષા મત્રી રાજનાથ સિહ સાથે બેઠખ થવાની શક્યતા છે.

defence

ચીની રાષ્ટ્રપતિ શી જિંનપિગના નજીકના સહયોગી માનવામાં આવતા જનરલ લી ના ભારત પ્રવાસને મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કેમ કે, તે મે 2020 પૂર્વિ લદ્દાખમાં ભારત અે ચીનની સૈનાઓની વચ્ચે તણાવપૂર્ણ ગતિરોધ વચ્ચે થઇ રહી છે.

ચીની રક્ષા મંત્રી જનરલ લી શાંગફુ SCO માં ભાગ લેશે.

ચીનના રક્ષા મત્રાલયએ એક નિવેદનમાં કહ્યુ છએકે, આણંત્રણ પર ચીન સ્ટેટ કાઉન્સલર અને રક્ષા મત્રી જનરલ લી શાગભુ 27-28 એપ્રિલથી દિલ્હીમાં શંધાઇ સહોયગ સંગઠનના સભ્ય દેશોની રક્ષા મંત્રીઓની પરિષદમાં ભાગ લેશે. બેઠક દરમિયાન જનરલ લી સમ્મેલનને સંબોધિત કરશે અને આંતરરાષ્ટ્રીય તથા પ્રાદેશિક મુદ્દાની સાથે સઆથે રક્ષા અને સુરક્ષા સહોયગ મુદ્દા પર પણ સંવાદ કરવા અને વિચારોનુ આદાન પ્રદાન કરવા માટે સંબંધિત દેશોના પ્રતિનિધિમંડળોના પ્રમુખો સાથે મુલાકાત કરશે.

જનલર લી ભારતના રક્ષા મત્રી રાજનાથ સિહ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. અને ગતિરોધને હલ કરવા માટે સૈન્ય તથા કુટનિતિક વાતચીત પર ચર્ચા થવાની સંભાવના છે. જનરલ લી ના પ્રવાસ પહેલા ચીન રક્ષઆ મંત્રાલયે 23 એપ્રિલે ચુશુલ મોલ્દા સીમા સ્થળ પર આયોજીત સ્તરીય બેઠકના 18 માં પ્રવાસ અંગે સકારાત્મક વાત કરી હતી.

ચીને કહ્યુ કે, બંને દેશો સરહદી વિસ્તારમાં શાતિ કાયમ કરવા અને પૂર્વ લદ્દાખમાં લાંબા સમયથી ચાલતા વિવાદ સંબધિત પ્રાસંગીત મુદ્દા પર સમાધાનને હલ કર કરવા પર સહમત થયા છે. રક્ષા મત્રાલયના નિવેદન પર બંને પક્ષો વચ્ચે મૈત્રીપૂર્ણ અને સ્પષ્ટ વિચારનુ ંઆદાન પ્રદાન થયુ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X