કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદી, રાજદ્રોહીના આરોપમાંથી મુક્ત

અસીમ ત્રિવેદી પર આરોપ હતો કે તેને કાર્ટૂન બનાવીને ભારતના રાજકીય ચિહ્નનો દુરુઉપયોગ કર્યો છે. 25 વર્ષીય કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદી પર લેવામાં આવેલા નિર્ણયની જાણકારી મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઇકોર્ટે આ અંગે સૂચના આપી છે. રાહદ્રોહના આરોપોનો સામનો કરી રહેલા અસીમ ત્રિવેદીની ધરપકડ બાદ બોમ્બે હાઇકોર્ટે તેમને જમાનત આપી દિધી છે.












Click it and Unblock the Notifications
