પ્રણવદાને જન્મદિવસની શુભેચ્છા આપવા ઉભરાયું રાષ્ટ્રપતિ ભવન

નવી દિલ્હી, 11 ડિસેમ્બર: ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો આજે જન્મ દિવસ છે. તેઓ ભારતના 13માં રાષ્ટ્રપતિ છે. પ્રણવ મુખર્જીને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે રાષ્ટ્રપતિ ભવન ઉભરાયું હતું. તેમને શુભેચ્છા પાઠવવા વડાપ્રધાન મનમોહન સિંહ, મીરા કુમાર, હામિદ અંસારી આવ્યા હતા.

પ્રણવ મુખર્જીનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ પશ્ચિમ બંગાળમાં થયો હતો. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી નોંધાવ્યા પછી તેમણે તમામ રાજકીય પદો પરથી રાજીનામુ આપ્યું અને ૨૦૧૨ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસ અને યુ.પી.એ. તથા સાથી પક્ષોનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા તથા ૨૨ જૂલાઈ, ૨૦૧૨ના રોજ રાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ આવ્યા.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા અગાઉ તેઓ નાણાં પ્રધાન તથા વર્તમાન લોકસભાના નેતા હતા અને, કોંગ્રેસ પક્ષમાં નિર્ણય લેનારી સર્વોચ્ચ સમિતિ, કોંગ્રેસ કાર્યકારી સમિતિના પણ સભ્ય હતા.

જુઓ તસવીરો.....

પ્રણવદાને જન્મદિવસની શુભેચ્છા આપવા ઉભરાયું રાષ્ટ્રપતિ ભવન

પ્રણવદાને જન્મદિવસની શુભેચ્છા આપવા ઉભરાયું રાષ્ટ્રપતિ ભવન

ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો આજે જન્મ દિવસ છે. તેઓ ભારતના 13માં રાષ્ટ્રપતિ છે. પ્રણવ મુખર્જીને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે રાષ્ટ્રપતિ ભવન ઉભરાયું હતું. તેમને શુભેચ્છા પાઠવવા વડાપ્રધાન મનમોહન સિંહ, મીરા કુમાર, હામિદ અંસારી આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X