For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાાયમ સિંહ યાદવનુ 92 વર્ષની વયે નિધન

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાાયમ સિંહ યાદવનુ નિધન થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાાયમ સિંહ યાદવનુ નિધન થઈ ગયુ છે. તેઓ 92 વર્ષના હતા. મુલાયમ સિંહ યાદવે પોતાના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમનુ મોત રવિવારે રાતે થયુ હતુ. તેઓ યુપીના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના નજીક ગણાતા. તે વર્ષ 1949માં પહેલી વાર સરપંચ બન્યા હતા અને જીવનભર સક્રિય રાજનીતિમાં રહ્યા. જો કે છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત ખરાબ હતી.

samajvadi party

મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કાર ઓરૈયા જિલ્લામાં તેમના ગામમાં થયા. આ દરમિયાન પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા. મુલાયમ સિંહ માત્ર 21 વર્ષની ઉંમરે પહેલી વાર વર્ષ 1949માં સરપંચ બન્યા હતા. 24 વર્ષ સરપંચ રહ્યા બાદ તે 15 વર્ષ સુધી બ્લૉક પ્રમુખ રહ્યા અને પછી 20 વર્ષ સુધી વિધાનમંડળ સભ્ય એટલે કે એમએલસી રહ્યા.

સપા અધ્યક્ષ અખિલેશ યાદવે તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપી છે. માહિતી મુજબ હાલમાં જ તેઓ કાનપુરની હોસ્પિટલમાંથી પાછા આવ્યાહતા પરંતુ તબિયત ફરીથી બગડી ગઈ હતી. પાર્ટી નેતૃત્વએ તેમના નિધન પર પરિવારને શોક સંદેશ મોકલ્યો.

હાથરસ કેસઃ પીડિતાના અસ્થિઓનુ વિસર્જન નહિ કરે પરિવારહાથરસ કેસઃ પીડિતાના અસ્થિઓનુ વિસર્જન નહિ કરે પરિવાર

English summary
Senior Samajwadi Party leader Mulayam Singh Yadav has passed away.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X