દેવરિયામાં સેક્સ રેકેટ પકડાયું, 56 લોકોને પકડવામાં આવ્યા

ઉત્તરપ્રદેશના દેવરિયામાં પોલીસે એક મોટા સેક્સ રેકેટનો ભાંડો ફોડ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર છાપા મારીને પોલીસે 56 લોકોને પકડ્યા છે.

ઉત્તરપ્રદેશના દેવરિયામાં પોલીસે એક મોટા સેક્સ રેકેટનો ભાંડો ફોડ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર છાપા મારીને પોલીસે 56 લોકોને પકડ્યા છે. પોલીસે 29 મહિલાઓ અને 27 પુરુષોને કથિત રીતે આપત્તીજનક હાલતમાં પકડ્યા છે. પોલીસ ઘ્વારા મારવામાં આવેલી છાપામારીમાં કેટલીક યુવતીઓ એવી પણ હતી કે જેમને થોડા દિવસમાં પોતાના લગ્ન થવાના છે, એવું કહીને છોડી દેવાની આજીજી પણ કરી હતી.

આ પણ વાંચો: સેક્સ રેકેટ: વહાર્ટસપ પર છોકરીઓની ફોટો બતાવીને તેને સપ્લાય કરતા

ત્રણ હોટેલોમાં છાપા

ત્રણ હોટેલોમાં છાપા

દેવરિયા પોલીસે મંગળવારે શહેરના ઇન્ડિયા ગેસ્ટ હાઉસ, નેશનલ પેલેસ અને સહારા પેલેસ નામની હોટલોમાં છાપો મારીને 29 મહિલાઓ અને 27 પુરુષોને આપત્તીજનક હાલતમાં પકડ્યા છે. તેની સાથે કેટલાક હોટલ કર્મચારીઓની પણ અટક કરવામાં આવી છે.

પોલીસ પૂછપરછ કરી રહી છે

પોલીસ પૂછપરછ કરી રહી છે

મળતી જાણકારી અનુસાર શહેરની વચ્ચે ઇન્ડિયા ગેસ્ટ હાઉસથી 8, સહારા પેલેસ હોટલથી 11 જોડા, જયારે નેશનલ પેલેસથી 10 મહિલાઓ અને 8 પુરુષો પકડવામાં આવ્યા છે. પોલીસ આ બધાની ચોકીમાં પૂછપરછ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી પોલીસને આ હોટલોમાં દેહવેપાર થવાની સૂચના મળી રહી હતી. આ સૂચના પર પોલીસે ઘણી ટીમ બનાવીને છાપામારી કરી.

યુવતીઓ છોડવાની આજીજી કરતી રહી

યુવતીઓ છોડવાની આજીજી કરતી રહી

પકડાઈ ગયેલી યુવતીઓમાં કેટલીક નાબાલિક પણ છે. સૂત્રો અનુસાર હોટલમાંથી પકડાઈ ગયેલી યુવતીઓ છોડી મુકો તેવી આજીજી કરતી હતી. કેટલીક યુવતીઓ એવું પણ કહી રહી હતી કે થોડા દિવસમાં તેમના લગ્ન છે. જયારે કેટલાક યુવક અને યુવતીઓ પહેલીવાર આવ્યા છે, એવું કહીને છોડવા માટે આજીજી કરી રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X