• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શર્મનાક: માં-બાપ જબરજસ્તી છોકરીઓને ધકેલે છે દેહવ્યાપારમાં...

By desk
|

દેહવ્યાપારના ધંધામાં પોતાની જ સગીર બાળકીને ધકેલવાના આરોપે ફરી એક વાર સનસની ફેલાવી દીધી છે. ખાલી 15 વર્ષની માસૂમ છોકરી જે લખનવના ઇન્દિરાનગર માં રહે છે તેને આરોપ લગાવ્યો છે કે તેના પિતા જબરજસ્તી તેને દેહવ્યાપાર ના ધંધામાં મોકલી રહ્યા છે.

માસૂમએ એનજીઓની મદદથી પોલીસ ચોકીમાં જઈને પિતા વિરુદ્ધ કેસ નોધાવ્યો છે. કેસ નોધાયા બાદ પોલીસ તે પિતાની શોધમાં લાગી ગઈ છે. આ બાળકી એક અઠવાડિયા પહેલા જ પોતાના ઘરેથી ભાગી ગઈ હતી. આ માસૂમને એક એનજીઓ કાર્યકર્તાએ રસ્તા પર ભટકતી જોઈ અને તેને પોલીસ ચોકી લઇ ગયા.

શું થયું આગળ તે જાણવા માટે નીચે જુઓ ....

દેહવ્યાપાર

દેહવ્યાપાર

પોલીસ ચોકી પહોચીને કિશોરીએ જણાવ્યું કે તેના માતા પિતા દેહવ્યાપારના ધંધામાં છે અને તેઓ તેને પણ આ ધંધામાં ધકેલવા માંગે છે.

દેહવ્યાપાર

દેહવ્યાપાર

જયારે કિશોરીએ આ વાતનો વિરોધ કર્યો ત્યારે તેને એક રૂમમાં બંધ કરી દેવામાં આવી અને ખુબ મારપિટ પણ કરી હતી.

દેહવ્યાપાર

દેહવ્યાપાર

કિશોરીએ જણાવ્યું કે તેના માં બાપે તેને મોટી બહેનને પણ દેહવ્યાપાર ના ધંધામાં ધકેલી દીધી છે.

છોકરીની અશ્લીલ કલીપ

છોકરીની અશ્લીલ કલીપ

માં બાપે જબરજસ્તી છોકરીની અશ્લીલ કલીપ બનાવી અને દેહવ્યાપારનો ધંધો ના કરવા પર તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી પણ આપી.

દેહવ્યાપાર

દેહવ્યાપાર

કિશોરીએ જણાવ્યું કે મોડી રાત્રે લોકો મોટી મોટી ગાડીઓમાં તેના ઘરે આવતા હતા.

દેહવ્યાપાર

દેહવ્યાપાર

સગીર બાળકીને હાલતો સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી છે. પોલીસને જણાવ્યા મુજબ છોકરી ભણેલી છે અને તેઓ આ મામલાની જાંચ કરી રહ્યા છે.

English summary
Shame- Parent forced their own daughter in prostitution. Minor girl reveals to police how her parent blackmailed her and sister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X