વીડિયો: બેશરમ યુપી પોલિસે બાર બાળા જોડે લગાવ્યા ઠુમકા

ઉત્તર પ્રદેશની પોલિસની અસલી ચહેરો વારાણસીના એક ધાર્મિક કાર્યક્રમ વખતે જોવા મળ્યો. અહીં પોલિસ જ એક બાર બાળા જોડે ઠુમકા લગાવતી જોવા મળી એટલું જ નહીં પોલિસે તે બાર બાળા પર નોટોની વર્ષો પણ કરી.

વારાણસીના ભાટ ભૈરવ વિસ્તારમાં બાબ લાટ ભૈરવના વિવાહ જેવા ધાર્મિક કાર્યક્રમમાં પોલિસ આ રીતે બાર બાળા જોડે નાચતી જોવા મળી. આ કાર્યક્રમ દરમિયાન અહીં એક ડઝન પોલિસ અહીં હાજર હતી. અને તેમાંથી 6 પોલિસ કર્મીઓને બાર બાળા જોડે ઠુમકા લગાવી રહ્યા હતા. અને અહીંના લોકો તેને મૂકદર્શક બનીને જોઇ રહ્યા હતા.

uttar pradesh

એટલું જ નહીં આ બેશરમ પોલિસવાળાઓએ આ બાર બાળાઓ પર 10 અને 50 રૂપિયાની નોટો પણ ઉડાવી. ત્યારે આ વીડિયોના સાર્વજનિક થતા અહીંના એસએસપીએ તેમની પર કાર્યવાહી કરીને તેમને નિલંબિત કરી દીધા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X