નબળા હ્રદયના લોકો ન જોશો VIDEO: માસૂમ સાથે કાકાએ કરી હેવાનિયત

ભોપાલ: મધ્યપ્રદેશના રાયરેનમાંથી રૂવાડા ઉભા થઇ જાય તેવી ખબરના સમાચાર મળી રહ્યાં છે. અહીં એક માસૂમ બાળકને તેના કાકાએ પીપળાના ઝાડ પર ઉંધો લટકાવીને માર માર્યો છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મિડીયા પર વાયરલ થઇ ગયો છે. સમાચારની જાણ થતા જ આરોપી કાકાની પોલીસે ધરપકડ કરી છે. આ માસૂમ બાળક સરસ્વતી સ્કુલ ઔબેદુલ્લાગંજમાં 8માં ધોરણમાં ભણે છે.

Punishment

મળી રહેલી માહિતી મુજબ ઔબેદુલ્લાગંજના અર્જુન નગરમાં રહેતા 13 વર્ષના બાળકને તેના કાકા બ્રજેશ યાદવે ઝાડ પર ઉંધો લટકાવીને માર માર્યો છે. બાળકના પિતાએ પોતાના ભાઇને બાળકની ફરિયાદ કરી હતી કે તેની આદતો બગડી રહી છે, અને સ્કુલમાં પણ તે બદમાશી કરી રહ્યો છે. ત્યારે કાકાની આ હેવાનિયતના દ્રશ્યનો વિડીયો કોઇએ મોબાઇલમાં કેપ્ચર કરી લઈને સોશ્યિલ મિડીયા પર નાખી દીધો હતો.

વિડીયો વાયરલ થતા જ હંગામો મચી ગયો હતો. પોલીસને જાણ થતા જ ઔબેદુલ્લાગંજ પોલીસે વિડીયોની સત્યતાની તપાસ કરી. તપાસમાં તથ્યો બહાર આવતા પોલીસે સંબંધિત પરિવારને બોલાવી પૂછપરછ હાથ ધરીને આરોપી કાકાની ધરપકડ કરી લીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X