સિદ્ધાર્થ શુક્લ : બિગ બૉસ-13ના વિજેતા, બાલિકા વધુના અભિનેતાનું 40 વર્ષની વયે નિધન
સિદ્ધાર્થ શુક્લ : બિગ બૉસ-13ના વિજેતા, બાલિકા વધુના અભિનેતાનું 40 વર્ષની વયે નિધન

રિયાલિટી શો બિગ બૉસ-13ના વિજેતા અને અભિનેતા સિદ્ધાર્થ શુક્લનું નિધન થયું છે, આ અંગે બીબીસી સાથે વાત કરતાં કૂપર હૉસ્પિટલના ડૉ. શૈલેષ મોહિતેએ ખરાઈ કરી હતી. સિદ્ધાર્થ શુક્લની ઉંમર 40 વર્ષ હતી.
સમાચાર એજન્સી એએનઆઈએ આ અંગે મુંબઈ પોલીસના હવાલાથી માહિતી આપી છે.
https://twitter.com/ANI/status/1433312800194154497
ટીવી સિરિયલ 'બાલિકા વધુ'માં શિવના કૅરેક્ટરથી પૉપ્યુલર થયેલા સિદ્ધાર્થ શુક્લએ ઘણા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. તેઓ 'ખતરો કે ખિલાડી' અને 'ઝલક દિખલા જા' જેવા શોના વિજેતા રહી ચૂક્યા છે.

- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસ : ગુજરાતમાં જુલાઈ-ઑગસ્ટમાં સંક્રમણનો ખતરો વધશે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=RxxG7_AhSpc
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












Click it and Unblock the Notifications
