આતંકીઓની ધમકી મળવાથી 6 સરપંચોના રાજીનામા!

jammu kashmir
કાશ્મીર, 25 ફેબ્રુઆરી: જમ્મુ-કાશ્મીરમાં સરપંચો પર આતંક જારી છે. સોપિયામાં 6 સરપંચોને આતંકવાદીઓ દ્વારા મોતની ધમકી મળી છે, જેના પગલે આ સરપંચોએ પોતાના પદ પરથી રાજીનામા ધરી દીધા છે.

કહેવામાં આવે છે કે રવિવારે રાત્રે આતંકિયોએ સરપંચોના ઘરે જઇને તેમને રાજીનામુ આપી દેવાની ધમકી આપી. આના પગલે આતંકવાદીઓએ બારામુલામાં એક સરપંચની હત્યા કરી દીધી હતી.

બારામુલામાં સરપંચની હત્યા તેમજ છેલ્લા છ મહીનામાં કાશ્મિરમાં પાંચ સરપંચોની હત્યા થઇ ગઇ છે. આ ઘટનાના પગલે અને મોતની ધમકી મળ્યા બાદ તમામ છ સરપંચોએ પોતાના પદ પરથી રાજીનામા ધરી દીધા છે.

જોકે આ ઘટનાના પગલે આતંકીઓને પકડવામાં સ્થાનિક પોલીસ અને આર્મી નિષ્ફળ નિવડી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X