ભારતમાં ઝૂંપડપટ્ટીની વસતી 10 કરોડને વટાવી જવાનો અંદાજ

સંસદમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર, દેશના અનેક શહેરો, નગરો તથા સેમી ગ્રામીણ વિસ્તારોમાં ઝૂંપડપટ્ટીઓનો ફેલાવો વધશે. સરકારે નિમેલી એક સમિતિના અહેવાલ અનુસાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં સૌથી વધારે ઝૂંપડપટ્ટીઓ હશે.
વર્ષ 2011માં કરવામાં આવેલી વસતી ગણતરી અનુસાર વર્તમાન સમયમાં દેશની કુલ 1.21 અબજની વસ્તીમાં ઝૂંપડપટ્ટીની વસ્તી 9 કરોડ 30 લાખ જેટલી હતી.












Click it and Unblock the Notifications
