કેરલમાં રાહુલ ગાંધી પર સ્મૃતિ ઇરાનીનો કટાક્ષ, વાયનાડથી પણ કરો વિદાય નહી તો અમેઠી જેવા કરશે હાલ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કોગ્રેસ નેતા રાહુલ ગાધી પર ટકાક્ષ કરતા કર્યો હતો. કેરલના તિરુવનંતપુરમ માં એક કાર્યક્રમ દરમિયાન સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાધી પર નિશાન સાધ્યતા કહ્યુ હતુ કે, જો તે વાયનાડમાં રહેશે તો ઇંહિયાનો હાલ પણ અમેઠી જેવા કરી દેશે.

સ્મુતિ ઇરાનીએ કહ્યુ કે, તેમણે અમેઠીમાં વાયનાડ મોકલ્યા. જ્યારે તે અમેઠીના સાસંદ હતા. તો 80 ટકા લોકોની વિજલી નહોતી મળી રહી. એક પણ ફાયર સ્ટેશન નહોતા. કોઇ મેડિકલ કોલેજ નહોતી. નહી કોઇ કેન્દ્રીય વિદ્યાલય.
રાહુલ ગાધી જ્યારે અમેઠીથી રવાના થયા ત્યારે તમામ સુવિધા લોકોને મળવા લાગી. જો તે વાયનાડમાં રકોાશે તો અંહિયા પણ અમેઠીની જેવી હાલાત કરી દેશે. જો કે તેમારે એ નક્કી કરવુ પડસે. કે તે અંહિયા ના ટકી શકે.
ધ્યાન આપનાર બાબત એ છે કે, રાહુલ ગાધીની માનહાની મામલામાં ગુજરાતની કો્ર્ટે દોષી જાહેર કર્ય બાદ બે વર્ષની સજા સંભળાવી છે. જેના લીધે તેમને સાસદની સભ્યતા પૂર્ણ કરી દેવામાં આવી છએ.
ભારતીય મજદુર સંઘ કેરલ તરફથી આયોજિત રાજ્ય સ્તરીય મહિલા શ્રમ સમ્મેલનના કાર્યક્રમનું ઉદ્દઘાટન કર્યા બાદ સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાધી પર હુમલ કર્યો હતો. તેમણે કહ્યુ કે, આ મારુ સૌભાગ્ય છે કે, મને રાહુલ ગાધી અમેઠીમાથી વિદાય કરવાની તક મળી.
સ્મૃતિ ઇરાનીએ કહ્યુ કે, રાહુલ અમેઠીના સસાંદ હતા તો જિલ્લા હોસ્પિટલમાં એક પણ ડાયાલિસિસ નહોતુ. એક્સ રે મશીન નહોતુ. ઇંહિયા કોઇ સૈનિક સ્કુલ નહોતી. પરંતુ તેના આવ્યા બાદ અંહિયા તમામ સુવિધા લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવી . પાયની સુવિધા મજબુત બની છે.
આ દરમિયાન સ્મૃતિ ઇરાનીએ યુવા ડોક્ટર વંદના દાસની હત્યાનો ઉલ્લે કર્યો હતો. તેમણે કહ્યુ કે, આ આશ્ચર્યજનક છે કે, પોલીસની અધિકારીયોની હાજરીમાં મહિલા ડોક્ટરની હત્યા કરી દેવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
