ચૂંટણી સંગ્રામમાં નરેન્દ્ર મોદીની ભવ્ય સફળતાના આ છે સારથીઓ!!!

લોકસભા ચૂંટણી 2014ના અંતિમ તબક્કાનું મતદાન 12 મેના રોજ પૂરું થતાં જ એક્ઝિટ પોલનો વરસાદ શરૂ થઇ ગયો. આ એક્ઝિટ પોલ સ્પષ્ટ દર્શાવે છે કે આ વખતે એનડીએ યુતિ કેન્દ્ર સરકાર રચશે અને નરેન્દ્ર મોદી ભારતના નવા વડાપ્રધાન બનશે. નરેન્દ્ર મોદીના આ ભવ્ય ચૂંટણી વિજયમાં સોશિયલ મીડિયાનું યોગદાન મહત્વનું રહ્યું છે.

નરેન્દ્ર મોદીના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ એક ટીમ સંભાળી રહી છે. આ સિવાય નરેન્દ્ર મોદીના સમર્થનમાં જે પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે તેમાં તેમના સમર્થકો અને ચાહકોએ મોટો ભાગ ભજવ્યો છે. ફેસબુક અને ટ્વીટર પર નરેન્દ્ર મોદીના નામની મચેલી ધૂમ આ ટીમોને પણ આભારી છે.

આ સમર્થકોએ માત્ર ગુજરાત કે ભારત જ નહીં પણ વિદેશમાં પણ લોકોને નરેન્દ્ર મોદીના સમર્થનમાં જોડ્યા છે. નરેન્દ્ર મોદીની વિકાસ યાત્રા અને ચૂંટણીની જીતમાં આ સારથીઓએ પ્રચારનો જે રથ ખેંચ્યો છે તે કોઇ પણ ભારતીય રાજનેતા માટે અભૂતપૂર્વ ઘટના કહી શકાય. આ યોગદાનમાં ફાળો આપનારા નરેન્દ્ર મોદીના ચાહકો કોણ છે તે જાણીએ...

વી સપોર્ટ ફોર નરેન્દ્ર મોદી - ફેસબુક

વી સપોર્ટ ફોર નરેન્દ્ર મોદી - ફેસબુક

સોશિયલ મીડિયા ફેસબુક પર નરેન્દ્ર મોદીના સમર્થનમાં આ ગ્રુપ ભાજપના કાર્યકર કમલેશ પટેલ, અંકુર જોશી, પ્રીતિ આર્યા વગેરેના સંકલિત પ્રયાસોથી શરૂ કરવામાં આવ્યું છે. તેના 24,644 સભ્યો છે.
https://www.facebook.com/groups/narendramodi4pm/

નરેન્દ્ર મોદી સાયબર આર્મી - ફેસબુક

નરેન્દ્ર મોદી સાયબર આર્મી - ફેસબુક

વર્ષ 2014માં નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન બનાવવાની મિશન સાથે આ ગ્રુપ શરૂ કરવામાં આવ્યું છે. તેના 8309 સભ્યો છે.
https://www.facebook.com/groups/cybermodi/

વી સપોર્ટ નરેન્દ્ર મોદી - ફેસબુક

વી સપોર્ટ નરેન્દ્ર મોદી - ફેસબુક

ફેસબુકને આ પેજ પર 36,343 લોકોએ લાઇક કર્યું છે. તેમાં નરેન્દ્ર મોદી સંબંધિત સમાચારો અને વિચારો રજૂ કરવામાં આવે છે. વર્ષ 2013માં તે ક્રિએટ કરવામાં આવ્યું હતું.
https://www.facebook.com/pages/We-Support-Narendra-Modi/220548731461314

વી સપોર્ટ નરેન્દ્રભાઇ મોદી - ફેસબુક

વી સપોર્ટ નરેન્દ્રભાઇ મોદી - ફેસબુક

ફેસબુક પર આ પેજના 23,804 લાઇક મળ્યા છે. તેમાં નરેન્દ્ર મોદી અંગેની વાતો પર ચર્ચા કરવામાં આવે છે.
https://www.facebook.com/wesupportnarendrabhaimodi

હિન્દુ2 - ફેસબુક

હિન્દુ2 - ફેસબુક

આ ગ્રુપ વર્ષ 2012માં શરૂ કરવામાં આવ્યું છે. તે ન્યુયોર્કથી કાર્યરત છે. તેમાં નરેન્દ્ર મોદીના સમર્થન માટે અપીલ કરવામાં આવે છે. તેના 23,507 લાઇક છે.
https://www.facebook.com/Hindu2

@Narendramodi_PM - ટ્વીટર

@Narendramodi_PM - ટ્વીટર

આ ગ્રુપના 34935 ફોલોઅર્સ છે. તેણે અત્યાર સુધીમાં 3,208 ટ્વીટ્સ કર્યા છે. તેઓ પોતાને નરેન્દ્ર મોદી સેના પણ ગણાવે છે.
https://twitter.com/Narendramodi_PM

@narendramodiH

@narendramodiH

નરેન્દ્ર મોદી હિન્દી નરેન્દ્ર મોદીની તમામ ટ્વીટ્સ હિન્દીમાં રજૂ કરે છે. તેના 48562 ફોલોઅર્સ છે.
https://twitter.com/narendramodiH

@Narendramodi_G

@Narendramodi_G

ટ્વિટર પર આ હેન્ડલના 20148 ફોલોઅર્સ છે. નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન બનાવવા માટે સમર્થન ઉભું કરવામાં તે કાર્યરત છે.
https://twitter.com/Narendramodi_G

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X