જાણો : કરોડપતિ સોનિયા કેવી રીતે બન્યા 10 કરોડપતિ

Google Oneindia Gujarati News

રાયબરેલી, 2 એપ્રિલ : કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ લોકસભા ચૂંટણી 2014 માટે આજે રાયબરેલીથી નામાંકનપત્ર ભર્યું હતું. આ સાથેની એફિડેવિટમાં તેમણે પોતાના નામે અંદાજે રૂપિયા 10 કરોડની સંપત્તિ હોવાનું જાહેર કર્યું હતું. મહત્વની બાબત છે કે વર્ષ 2009માં તેમણે જાહેર કરેલી સંપત્તિ સાથે સરખામણી કરીએ તો વર્ષ 2014માં તેમના નામે રહેલી સંપત્તિમાં 10 ગણો વધારો થયો છે.

વર્ષ 2009માં ચૂંટણી પંચમાં નોંધાવેલી એફિડેવિટ (સોગંદનામામાં)માં જણાવ્યા અનુસાર તેમની પાસે રૂપિયા 1,19,89,107 (રૂ. 1.19 કરોડ)ની સંપત્તિ હતી. જ્યારે વર્તમાન એફિડેવિટ અનુસાર તેમના નામે રૂપિયા 9,18,04,967 (રૂ. 9.18 કરોડ)ની સંપત્તિ છે. માત્ર પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં અંદાજે 10 ગણો વધારો કેવી અને ક્યાં થયો તે જાણીએ...

પાન નંબર

પાન નંબર


AAEPG2947E

ઇન્કમટેક્સ રિટર્ન મુજબ આવક

ઇન્કમટેક્સ રિટર્ન મુજબ આવક


વર્ષ 2012-13ની આવક - રૂ. 14,21,740
વર્ષ 2008-09માં ઇન્કમ ટેક્સની ચૂકવણી - રૂ. 5,58,000 અને વેલ્થ ટેક્સ ચૂકવણી રૂ. 32,512

હાથમાં રોકડ

હાથમાં રોકડ


વર્ષ 2014 - રૂ. 85,000.00
વર્ષ 2009 - રૂ. 75,000.00

બેંકમાં ડિપોઝિટ

બેંકમાં ડિપોઝિટ


વર્ષ 2014 - રૂ. 66,08,638.12
વર્ષ 2009 - રૂ. 28,61,000.00

બોન્ડમાં રોકાણ

બોન્ડમાં રોકાણ


વર્ષ 2014 - રૂ. 11,50,100
વર્ષ 2009 - રૂ. 12,00,000

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ


વર્ષ 2014 - રૂ. 82,20,437.60
વર્ષ 2009 - રૂ. 20,00,000.00

પોસ્ટલ સેવિંગ

પોસ્ટલ સેવિંગ


વર્ષ 2014 - રૂ. 45,00,000.00
વર્ષ 2009 - રૂ. 1,99,380.00

PPF

PPF


વર્ષ 2014 - રૂ. વિગતો નથી
વર્ષ 2009 - રૂ. 24,88,887.00

લોન આપવી

લોન આપવી


વર્ષ 2014 - રૂ. 9,00,000 (રાહુલ ગાંધીને 13-10-2013ના રોજ)
વર્ષ 2009 - રૂ. વિગત નથી

દાગીના અને ઝવેરાત

દાગીના અને ઝવેરાત


વર્ષ 2014 - રૂ. 62,00,000.00
વર્ષ 2009 - રૂ. 29,45,540.00

ખેતીલાયક જમીન

ખેતીલાયક જમીન


વર્ષ 2014 - રૂ. 6,36,54,580.00
વર્ષ 2009 - રૂ. 2,19,300.00

પાન નંબર
AAEPG2947E

ઇન્કમટેક્સ રિટર્ન મુજબ આવક
વર્ષ 2012-13ની આવક - રૂ. 14,21,740
વર્ષ 2008-09માં ઇન્કમ ટેક્સની ચૂકવણી - રૂ. 5,58,000 અને વેલ્થ ટેક્સ ચૂકવણી રૂ. 32,512

હાથમાં રોકડ
વર્ષ 2014 - રૂ. 85,000
વર્ષ 2009 - રૂ. 75,000

બેંકમાં ડિપોઝિટ
વર્ષ 2014 - રૂ. 66,08,638.12
વર્ષ 2009 - રૂ. 28,61,000.00

બોન્ડમાં રોકાણ
વર્ષ 2014 - રૂ. 11,50,100
વર્ષ 2009 - રૂ. 12,00,000

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ
વર્ષ 2014 - રૂ. 82,20,437.60
વર્ષ 2009 - રૂ. 20,00,000.00

પોસ્ટલ સેવિંગ
વર્ષ 2014 - રૂ. 45,00,000.00
વર્ષ 2009 - રૂ. 1,99,380.00

PPF
વર્ષ 2014 - રૂ. વિગત નથી
વર્ષ 2009 - રૂ. 24,88,887.00

લોન આપવી
વર્ષ 2014 - રૂ. 9,00,000 (રાહુલ ગાંધીને 13-10-2013ના રોજ)
વર્ષ 2009 - રૂ. વિગત નથી

દાગીના અને ઝવેરાત
વર્ષ 2014 - રૂ. 62,00,000.00
વર્ષ 2009 - રૂ. 29,45,540.00

ખેતીલાયક જમીન
વર્ષ 2014 - રૂ. 6,36,54,580.00
વર્ષ 2009 - રૂ. 2,19,300.00

English summary
Congress president Sonia Gandhi filing her nomination from Raebareli for lok sabha election 2014. She declares Rs. 10 crore assets in affidavit. Which is 10 times more in compare to year 2009.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X