Sonia Ganghi Birthday: પીએમ મોદીએ સોનિયા ગાંધીને જન્મ દિવસની શુભકામાના પાઠવી

Snoia Ganghi Birthday: કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે 76 માં જન્મ દિવસ પર દેશભરમાંથી તેમને જન્મ દિવસની શુભકામના મળી રહી છે. ત્યાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમને જન્દ દિવસની શુભકામના પાઠવી હતી. પીએમ મોદી

Snoia Ganghi Birthday: કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે 76 માં જન્મ દિવસ પર દેશભરમાંથી તેમને જન્મ દિવસની શુભકામના મળી રહી છે. ત્યાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમને જન્દ દિવસની શુભકામના પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યુ કે, " શ્રીમતી સોનિયા ગંધીજીને જન્મ દિવસની શુભકામનાઓ, તમારા ઉત્તમ સ્વાસ્થ્ય અને લાંબી આયુ માટે અમે કામના કરીએ છીએ.

SONIA GANDHI

તમને જણાવીએ દઇએ કે, તમારા જન્મ દિવસના દિવસે સોનિયા ગાંધી રાજસ્થાનના સવાઇ મોધાપુરમાં હાજરી આપશે. ભારત જોડો યાત્રાને લઇને સોનિયા ગાધી ગુરુવારે રાજસ્થાનમાં પહોચી હતી. ત્યાં રણથંભોરમાં તેમના જન્મ દિવસ મનાવાની તૈયારી ચાલી રહી હતી. જણાવામાં આવ્ય છે. તેમના પરિવારના લોકો પણ ત્યાં પહોચ્યા છે. પ્રિયંકા ગાઁધી પણ સડક માર્ગથી સવાઇ માધોપુર પહોચી છે. જ્યા તેણે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. સોનિયના જન્મ દિવસન લઇને પ્રિયંકા ગાંધી પણ રણથંભોર પહોચી છે.

કોગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરીને સોનિયા ગાંધીને તેમના જન્મ દિવસની શુભકામના પાઠવી હતી. વિપરીત પરિસ્થિતિઓમાં તેમની કૃપા , સમર્પણ, અદમ્ય ભાવના અને ગરીમાએ લોકો લોકોને પ્રેરિત કર્યા છે. હું તેમના લાંબા જીવનની કામના કરુ છુ."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X