બુદ્ધ પૂર્ણિમાના અવસર પર તિબ્બતી આધ્યાત્મિક ગુરુ Dalai Lama એ શુભકામના પાઠવી, જણો શુ કહ્યુ?
બુદ્ધ પૂર્ણિમાં ના શુભ અનસરે સમગ્ર દેશમા તેની ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે, આ અવસર પર બુધ પૂર્ણિમા પર ચંદ્ર ગ્રહણ પણ છે. અને સયોગ 130 વર્ષ બાદ બનવા જઇ રહ્યો છે. બુદ્ધ પૂર્ણિમાંના અવસર પર તિબ્બતી આદ્યત્મિક ગુરુ દલાઇ લામાએ શુભકામના પઠવી હતી.

તિબ્બતી આધ્યાત્મિક ગુરુ દલાઇ લામાએ કહ્યુ કે, ભગવાન બદ્ધના જન્મ જ્ઞાનદય અને મહાપરિનિર્વાણના આ પાવન સ્મરણ પર મને દુનિયના ભરના સાથી બૌદ્ધોનો અભિવાદન કરતા પ્રસન્નતા થઇ રહી છે.
આ દરમિયાન તેમણે આપણા ધર્મગ્રથ બોધગયાના રૂપમાં જાણીતા વજ્રસન, અદમ્ય આસન, શાક્યમુનિ બદ્ધ, આપણા દયાળુ અને આધ્યાત્મિક પરંપરાના સંસ્થાપક શિક્ષક સાથે જોડાયેલા બોદ્ધ તીર્થ સ્થળ સૌથી પવીત્ર છે.
દલાઇ લામાએ કહ્યુ કે, અંહ્યા પર બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તી થઇ હતી. ત્યાર બાદ તેમણે ચાર મહાન સત્યો જ્ઞાનોદયના સાડત્રીસ કારકો અને અ્ય શિક્ષા આપી હતી. તેમની શિક્ષાઓની કંજી અંતરીક્ષના રૂપમાં અનંત સંવેદનશીલ પ્રાણીઓના લાભ માટે મનને અનુશાસિત કરનાર છે.
કહ્યુ કે, ભગવાન બુદ્ધની કરુણા અને ભગવાન મહાવીરના અંહિસાના દર્શનના બતાવેલા માર્ગ થી વિશ્વમાં શાંતિ સદ્દભાવના સ્થાપિત કરી શકાય છે.












Click it and Unblock the Notifications
