Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એક્ટરની પત્નીને શ્રી રેડ્ડીનો જવાબ, તમે મારા રૂમમાં ના હતા

અભિનેત્રી શ્રી રેડ્ડીએ એક્ટર અને પ્રોડ્યુસર નાની ની પત્ની અંજનાને પોતાના પતિનો બચાવ કરવા પર વળતો જવાબ આપ્યો છે.

અભિનેત્રી શ્રી રેડ્ડીએ એક્ટર અને પ્રોડ્યુસર નાની ની પત્ની અંજનાને પોતાના પતિનો બચાવ કરવા પર વળતો જવાબ આપ્યો છે. શ્રી રેડ્ડી ઘ્વારા જવાબ આપવામાં આવ્યો કે તે પોતાના પતિનો બચાવ કરી રહી છે, જયારે તેનો પતિ મારી સાથે હતો ત્યારે શુ તે મારા રૂમમાં હતી? હાલમાં જ શ્રી રેડ્ડીએ એક્ટર નાની પર બિગબોસને લઈને આરોપ લગાવ્યો કે તેઓ તેને તેલુગુ બિગબોસમાં નથી જવા દઈ રહ્યા. તેને નાની પર યૌનશોષણ નો પણ આરોપ લગાવ્યો છે.

નાની ઘ્વારા શ્રી રેડ્ડીની ખબરોને બકવાસ ગણાવીને તેની સામે કાનૂની કાર્યવાહી કરવાની વાત કહી છે. જયારે નાની ની પત્ની અંજના ઘ્વારા પણ શ્રી રેડ્ડી ઘ્વારા લગાવવામાં આવેલા આરોપ ખોટા છે તેવું જણાવવામાં આવ્યું છે. શ્રી રેડ્ડી ઘ્વારા અંજના પર વળતો પ્રહાર કરતા લખ્યું કે તમે કમેન્ટબાજી ના કરો, તમારો પતિ જયારે મારી સાથે પલંગ પર હતો ત્યારે તમે ત્યાં ના હતા. તમે મને ખાલી પૈસાના લાલચી લાગો છો.

કામ અપાવવાના નામ પર શોષણ

કામ અપાવવાના નામ પર શોષણ

શ્રી રેડ્ડી ઘ્વારા રાણા દગ્ગુબાટી ના ભાઈ અભિરામ દગ્ગુબાટી પર આરોપ લગાવ્યો કે તેને કામ આપવાના બહાને તેનું શોષણ કર્યું. અભિરામ દગ્ગુબાટી રોજ તેને સ્ટુડિયોમાં લઇ જઈને તેની સાથે સંબંધ બનાવતો અને તેને મીઠી મીઠી વાતોમાં ફસાવીને પોતાનો મતલબ કાઢી લેતો હતો.

ઇન્ડસ્ટ્રીના સ્ટુડિયો રેડ લાઈટ એરિયા જેવા

ઇન્ડસ્ટ્રીના સ્ટુડિયો રેડ લાઈટ એરિયા જેવા

શ્રી રેડ્ડી ઘ્વારા જણાવવામાં આવ્યું કે યુવતીઓ સાથે સંબંધ બનાવવા માટે સ્ટુડિયો સૌથી સુરક્ષિત જગ્યા છે. એટલા માટે યુવતીઓને વારંવાર ત્યાં લઇ જવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીના સ્ટુડિયો રેડ લાઈટ એરિયા જેવા છે જ્યાં કોઈ પણ દિવસ પોલીસ ચેકીંગ પણ થતું નથી.

ફિલ્મમાં રોલ આપવાના નામ પર શોષણ

ફિલ્મમાં રોલ આપવાના નામ પર શોષણ

શ્રી રેડ્ડી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ડાયરેક્ટર મુંબઈ અને બીજા શહેરોમાં અભિનેત્રીઓને લઇ જાય છે. જયારે સ્થાનીય છોકરીઓનું રોલ આપવાના નામ પર શોષણ થાય છે. આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો મુદ્દો ઉઠાવી ચુકી છે.

ઇન્ટિમેટ ફોટો પછી સેક્સ ચેટ લીક

ઇન્ટિમેટ ફોટો પછી સેક્સ ચેટ લીક

શ્રી રેડ્ડી ખાલી તસવીરો લીક કરીને રોકાઈ નહીં. પરંતુ તેને સોશ્યિલ મીડિયા સેલિબ્રિટી સાથે થયેલી સેક્સ ચેટ પણ લીક કરી દીધી છે. જેમાં અભિરામ સાથે ઇન્ડિયન આઇડલ વિનર શ્રીરામનું નામ પણ શામિલ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X