Owaisi Stone Pelting: દિલ્હીમાં સાંસદ આવાસ પર પત્થર ફેકવામાં આવ્યા, DCP એ લીધી જાણકારી, AIMIM ચીફ શુ બોલ્યા?

સાસંદ અસદ્દુદીન ઓવૈસીના આવાસ પર અસામાજીક તત્વો એ પત્થર ફેક્યા હતા. પટનાના લુબ્ધ ઓવેસીએ પોલીસ પાસે ફરીયાદ કરી હતી. જણાવી દઇએ કે આવાસ પર પહેલા પણ પત્થર મારો થઇ ચૂક્યો છે.

લોકસભા સાસંદ અસદ્દુદીન ઔવેસીના પત્થરમારાને લીધે વધુ એક વાર હેરાન થયા છે. હૈદરાબાદથી ચૂંટાયેલા સાસદ ઓવૈસીના આવાસ પર ફરી તોડફોડ કરવામાં આવી છે. આ પહેલા પણ તેમના ઘર પર પત્થરો ફેકવામા આવ્યા હતા. રવિવારે કથિત રીતે AIMIM સાસંદ ના ઘરને નિશાન બનાવામાં આવ્યુ હતુ. DCP એ સ્પોર્ટ પર જઇને મામલાની જાણકારી લીધી હતી. ખબરો અનુસાર ઔવૈસીનું આવાશ અશોક રોડ પર છે

OWAISI

રષ્ટ્રીય રાજધાનીમાં ઓલ ઇંડિયા મજલિસ એ ઇતેહાદુર મુસ્લિમ ના પ્રમુખ અસદ્દુદીન ઔવૈસીના આવાસ પર અજ્ઞાત લોકોએ પત્થર મારો કર્યો હતો .પોલીસે જણાવ્યુ હતુ કે, પત્થરાવમાં ઘરના બારીને નુક્સાન થયુ છે. ઘટના બાદ AIMIM પ્રમુખે પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ દાખલ કરી હતી.

ઔવૈસીએ ફરીયાદમાં આરોપ લગાવો કે અમુક અસામાજીક તત્વએ દિલ્હી સ્થિત આવાસ પર પતઅથર મારો કર્યો હતો. ઘટના અશોક રોડ વિસ્તારનઈ છે. એઆઇએમઆઇએમ ના પ્રમુખના ઘરે સાંજના પાંચ વાગ્યાનાી આસપાસ બની હતી. માહિતી મબળ્યા બાદ એક ડીસીપીના નેતૃત્વમાં દિલ્હી પોલીસની એક ટીમ તેમના આાસ પર તેમન આવાસનો પ્રવાસ કરીને ઘટના સ્થળની મલાકાત લીધી હતી.

ઔવૈસીએ આ મામલે કહ્યુ હતુ કે, અસમાજીક તત્વઓએ સાસંદ આવાસ પર પત્થરમારો કર્યો હતો. જેના લીધે ઘરની બારીઓને નુક્સાન થયુ હતુ. તેમણે કહ્યુ કે, " હુ રાતના 11:30 વાગ્ય આવાસ પર પહોચ્યો હતો. ત્યાર બારીના કાચ તુટેલી હાલતમાં હતા.અને પત્થર પડ્યા હતા. મારા ઘરેલુ નોકરે જણાવ્યુ હતુ કે, અસમાજીક તત્વએ સાંજના ઘરે પત્થરમારો કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X