દિલ્હી અને સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર ઝટકા
દિલ્હી એનસીઆરમાં ભૂકંપના ઝટકા લોકોએ અનુભવ્યા છે. જાણકારી મુજબ ભૂંકપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 બતાવવામાં આવે છે. ભૂકંપનું કેન્દ્ર તજાકિસ્તાનમાં બતાવવામાં આવે છે.જો કે હજી સુધી કોઇ નુક્શાનનું પૃષ્ટિ નથી થઇ. ભૂકંપના ઝટકા જમ્મુ-કાશ્મીર અને જયપુરમાં અનુભવાયા છે.

નોંધનીય છે કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનમાં 28 કિલોમીટર અંદર હતું. અને ભૂકંપની તીવ્રતા રિક્ટેયર સેક્લમાં 7.2 માપવામાં આવી છે. જેના લીધી દિલ્હી, એનસીઆર,પંજાબ અને હરિયાણા તેમજ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ઝાટકો લાગ્યો છે.
હિમાચલ પ્રદેશમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. વધુમાં ચંદીગઢ મનાલી નેશનલ હાઇવે પણ લેન્ડસ્લાઇડ થવાના કારણે બ્લોક કરી દેવામાં આવ્યો છે. ત્યારે હિમાચલના મન્ડી વિસ્તારમાં આવેલા ભૂસ્ખલનનો વીડિયો જુઓ અહીં.
WATCH: Chandigarh-Manali National Highway blocked in Mandi (Himachal) due to a landslide.
https://t.co/03HdEcAKzX
— ANI (@ANI_news) December 7, 2015 











Click it and Unblock the Notifications
