Video: સુપ્રીમ કોર્ટને ઉડાવવાની મળી ધમકી, સુરક્ષામાં કરાયો વધારો
નવી દિલ્હી, 18 ઓગસ્ટ: દેશના લોકતાંત્રિક મંદિર સંદદ પર એક વાર તો આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ સેનાના ઓપરેશને તેમના નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા હતા. પરંતુ આ વખતે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ પર હુમલાની ધમકી મળવાથી ચકચાર મચી ગઇ છે.

આ પત્ર દિલ્હીમાં જજના ઘરની પાછળ મળી આવ્યો હતો. અંદાજો લગાવવામાં આવ્યો છે કે તેને કોઇએ દીવાલની પાછળથી ફેંકી હશે જે સીસીટીવી કેમેરાથી બહાર છે. આ પત્રમાં એક નાનકડો સંદેશ લખ્યો છે, જે આ પ્રમાણે છે- 'તમામ સુરક્ષા હોવા છતા અમે તમને ખતમ કરી દઇશું.'
જુઓ વીડિયો...












Click it and Unblock the Notifications
