દિલ્હીવાસીઓ નથી ઇચ્છતા કે ભાજપ-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવે આપ: સર્વે
નવી દિલ્હી, 11 ડિસેમ્બર: વિધાનસભા ચૂંટણીમાં આવેલા જનાદેશથી ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાઇ છે, પરંતુ રાજધાનીના મોટાભાગના લોકો નથી ઇચ્છતા કે આમ આદમી પાર્ટી ભાજપ અથવા કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવે.
એક ટીવી ચેનલ તરફથી મંગળવારે કરવામાં આવેલા એક સર્વે અનુસાર, દિલ્હીના 66 ટકા લોકો ઇચ્છે છે કે આમ આદમી પાર્ટી જ સરકાર બનાવે. પરંતુ ભાજપ અને આપના ગઠબંધનવાળી સરકારના પ્રસ્તાવને 60 ટકા લોકોએ નકારી દીધો છે. જ્યારે 83 ટકા લોકોનું મત છે કે 'આપ'ને કોંગ્રેસ અને અન્ય દળોની સાથે મળીને સરકાર બનાવવી જોઇએ નહીં.
સર્વે અનુસાર, 29 ટકા લોકોનું માનવું છે કે 31 બેઠકોની સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરેલી ભારતીય જનતા પાર્ટીને સરકાર બનાવવી જોઇએ. ભાજપ અને આપના ગઠબંધનવાળી સરકારના પ્રસ્તાવને 60 ટકા લોકોએ નકારી દીધી છે, જ્યારે 83 ટકા લોકોનો મત છે કે આપને કોંગ્રેસની સાથે મળીને સરકાર બનાવવી જોઇએ નહીં. જોકે 64 ટકા દિલ્હીવાસી રાષ્ટ્રીય રાજધાનીમાં ફરીથી ચૂંટણી કરાવવાના પક્ષમાં છે, કારણ કે કોઇપણ રાજનૈતિક દળને પૂર્ણ બહુમતી મળી નથી.
ચેનલે દિલ્હીની 70 વિધાનસભા બેઠકોમાંથી 25 પર આ સર્વેક્ષણ કર્યું હતું. તેમાંથી કુલ 600 લોકો સામેલ થયા હતા. ચેનલે દિલ્હીની 70 વિધાનસભા બેઠકોમાંથી 25 પર સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી કુલ 600 લોકો સામેલ થયા. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને અકાલી દળ ગઠબંધનને 32, આપને 28 અને કોંગ્રેસને 8 બેઠકો મળી છે. 1 બેઠક અપક્ષના ફાળે ગઇ છે.

દિલ્હી લટકી પડી, શું કહે છે દિલ્હીવાસીઓ
વિધાનસભા ચૂંટણીમાં આવેલા જનાદેશથી ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાઇ છે, પરંતુ રાજધાનીના મોટાભાગના લોકો નથી ઇચ્છતા કે આમ આદમી પાર્ટી ભાજપ અથવા કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવે.

દિલ્હી લટકી પડી, શું કહે છે દિલ્હીવાસીઓ
એક ટીવી ચેનલ તરફથી મંગળવારે કરવામાં આવેલા એક સર્વે અનુસાર, દિલ્હીના 66 ટકા લોકો ઇચ્છે છે કે આમ આદમી પાર્ટી જ સરકાર બનાવે.

દિલ્હી લટકી પડી, શું કહે છે દિલ્હીવાસીઓ
પરંતુ ભાજપ અને આપના ગઠબંધનવાળી સરકારના પ્રસ્તાવને 60 ટકા લોકોએ નકારી દીધો છે.

દિલ્હી લટકી પડી, શું કહે છે દિલ્હીવાસીઓ
જ્યારે 83 ટકા લોકોનું મત છે કે 'આપ'ને કોંગ્રેસ અને અન્ય દળોની સાથે મળીને સરકાર બનાવવી જોઇએ નહીં.

દિલ્હીમાં કઇ પાર્ટીએ બનાવવી જોઇએ સરકાર?
આમ આદમી પાર્ટી: 66 ટકા
ભાજપ: 29 ટકા
કહી ના શકાય: 5 ટકા

ભાજપ અને આપે મળીને સરકાર બનાવવી જોઇએ?
હા- 40 ટકા
ના- 60 ટકા

શું કોંગ્રેસ અને અન્યોની સાથે મળીને આપએ સરકાર બનાવી લેવી જોઇએ?
હા- 17 ટકા
ના- 83 ટકા
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
