For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Air Asiaની ફ્લાઈટમાં સફર કરી રહ્યો હતો 'કોરોના'નો સંદિગ્ધ દર્દી, વિમાનની બારીએી કૂદી ગયો પાયલટ

Air Asiaની ફ્લાઈટમાં સફર કરી રહ્યો હતો 'કોરોના'નો સંદિગ્ધ દર્દી, વિમાનની બારીએી કૂદી ગયો પાયલટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાછલા શુક્રવારે એર એશિયા ઈન્ડિયાની પુણે દિલ્હી ફ્લાઈટમાં એ સમયે દહેશતનો માહોલ બની ગયો જ્યારે માલૂમ પડ્યું કે ફ્લાઈટમા કોરોનાવાઈરસનો એક સંદિગ્ધ દર્દી યાત્રા કરી રહ્યો છે. કોરોનાથી સંક્રમિ આ યાત્રીની ખબર પડતા જ વિમાનના બીજા યાત્રી અને ક્રૂ મેમ્બર એટલા ઘભરાઈ ગયા કે લેંડિંગ બાદ પાયલટ ઈન કમાંડે કૉકપિટના સેકેંડરી એક્ઝિટ દ્વારા વિમાનથી બહાર નીકળવાનો રસ્તો પસંદ કર્યો, જે વિમાનમાં એખ સ્લાઈડિંગ વિન્ડો હોય છે.

Coronavirus

20 માર્ચે આ ઘટના બની. ઘટના પુણેથી દિલ્હી આવેલ એર એશિયા ઈન્ડિયાના પ્લેન I5-732ની છે. યાત્રીની બાદમાં તપાસ કરવામાં આવી. આ વિશે એર એશિયા ઈન્ડિયાના એક પ્રવક્તાએ કહ્યું કે 20 માર્ચ 2020ના રોજ I5-732 પ્લેનમાં પુણેથી દિલ્હી ફ્લાઈટમાં સંદિગ્ધ કોવિડ-19 યાત્રી સવાર હોવાનો મામલો સામે આવ્યો હતો.

પહેલી પંક્તિમાં બેઠેલ સંદિગ્ધ યાત્રીના કારણે દહેશતનો માહોલ બની ગયો હતો. યાત્રીઓની બાદમાં તપાસ કરવામાં આવી અને બધાના ટેસ્ટ નેગેટિવ આવ્યા. સુરક્ષા ઉપાયના રૂપમાં લેંડિંગ બાદ વિમાનને અલગ ઉભું કરી દેવામાં આવ્યું હતું. યાત્રિઓને પાછળના રસ્તેથી ઉતારવામાં આવ્યા. પ્રવક્તાએ કહ્યું કે વિમાનની સંપૂ્ણપણે કીટાણુ શોધવા અને આકરી સફાઈ કરવામાં આવી. પ્રવક્તાએ કહ્યું કે અમારા ચાલક દળ આ પ્રકૃતિની ઘટનાઓ માટે સારી રીતે પ્રશિક્ષિત છે. આની સાથે અમે હાલની પરિસ્થિતિઓમાં અત્યંત સાવધાની સાથે યાત્રીઓની સેવા કરવી ચાલુ રાખવામાં અને તેમને સમર્પણ માટે અમારી પ્રશંસા નોંધાવવા માંગશું.

Coronavirusનો અમેરિકામાં ખોફ, 24 કલાકમાં 100થી વધુ લોકોનાં મોતCoronavirusનો અમેરિકામાં ખોફ, 24 કલાકમાં 100થી વધુ લોકોનાં મોત

English summary
suspect traveing on air asia flight- pilot jumped through plane window
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X