જમ્મુ કાશ્મીરના અનખુર સેક્ટરમાં મળ્યા સંદિગ્ધ સિલિન્ડર, બોમ્બ સ્કવોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી
જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાંથી શંકાસ્પદ સિલિન્ડર મળી આવ્યો છે. પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ કાના ચક પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પંચાયત માલપુરના ગામ ચંદેલના સુઆ નંબ
જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાંથી શંકાસ્પદ સિલિન્ડર મળી આવ્યો છે. પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ કાના ચક પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પંચાયત માલપુરના ગામ ચંદેલના સુઆ નંબર એકના પરગવાલ રોડ પાસે એક શંકાસ્પદ સિલિન્ડર મળી આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે જગ્યાએથી શંકાસ્પદ સિલિન્ડર મળ્યો છે તે આર્મી યુનિટથી લગભગ 100 મીટર દૂર છે. માહિતી મળતા જ સેનાના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી.

जम्मू-कश्मीर: अखनूर में सुरक्षा बलों को एक संदिग्ध सिलेंडर मिला जिसके बाद पुलिस और बम निरोधक दस्ता मौके पर पहुंचा। pic.twitter.com/eM1wfCjS0s
— ANI_HindiNews (@AHindinews) July 14, 2022












Click it and Unblock the Notifications
