IND vs AUS: ઓસ્ટ્રેલિયાઇ ટીમ રમી હોળી, લાંબુશેને જણાવ્યુ ભારતનો શાનદાર અનુભવ

ઓસ્ટ્રેલિયાની ટીમે અમદાવાદમાં ટેસ્ટ મેચ પહેલા એક દિવસ હોળીનો આનંદ ઉઠાવ્યો હતો. ખેલાડીઓએ એક બીજાને રંગ લાવ્યો હતો.

હોલી સેલિબ્રેશનમાં ટીમ ઇન્ડિયાએ ધમાલ કર્યો હતો. અને તેના વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો. ભારતીય ખેલાડીઓએ હોળી રમ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ પણ ક્યાં પાછળ રહેવાના હતા. ઓશ્ટ્રેલિયાના ખેલાડીઓએ પણ ભરાતીય ત્યોહારનો આનંદ લીધો હતો. સાંજ થતા ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ ફોટો પણ સામે આવ્યો હતો. ખુદ લાર્સન લાબુશેન પોતાના અનુભવ સોશિયલ મીડિયામાં જણાવ્યો હતો.

CRICKET

એક ફોટાને ટેગ કરતા માર્લાનસ લાબુશેને તેમણે ટ્વીટ કર્યુ અને કહ્યુ કે, એક શાનદાર અનુભવ હતો. આ ફોટોમાં સ્વીવ સ્મિથ, ફુહનેમન, અને એલેક્સ કૈરીને જોઇ શકાય છે. આ પહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનો વિડીયો પણ સામે વાયરલ થઇ રહ્યો હતો. ભારતીય ખેલાડીઓએ જોરાદાર હોળી રમ્યા હતા. આમ બંને ટીમોએ હોળીને રમીને આનંદ માણ્યો હતો.

હાલમાં ભારત અને ઓશ્ટ્રેલિયાની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 2-1 થી ભારત આગળ છે. શરુઆતની બે ટેસ્ટ મેચ ભારત જીતી હતી. ત્યાર બાદ ઇંદોરમાં ઓસ્ટ્રેલયાની ટીમે ત્રીજી ટેસ્ટ મેચમાં હારનો સામનો કર્યો હતો. ટીમ ઇન્ડિયા સ્પિન પર બોલનો સામનો નહોતો કરી શક્યા અને ઓસ્ટ્રેલિયાના સ્પિનરોએ પોતાની જાળમાં ફસાવ્યા હતા. ભારતીય ટીમે બોટિગ અત્યાર સુધીમાં આશા પર ખરી થી ઉતરી.

રોહીત શર્માએ ભારત માટે નાગપુરમાં રમાયેલી પટેલા ટેસ્ટ મેચમાં શતક ફટકાર્યો હતો. આ સિવાય અન્ય બેટ્સમેન ફેઇલ રહ્યા હતા. ચેતેશ્વર પુરાજાએ ઇંદોરમાં અર્થ શદી ફટકારી તી. ઓપનરથી લઇને મધ્યમક્રમના ખેલાડી ફ્રલોપ રહ્યા છે. નીચલા ક્રમના ખેલાડીઓ નાગપુર અને દિલ્હીમાં ટેસ્ટ મેચમાં રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડીયાને ફાયદો થયો હતો. ઇંદોરમાં નિચેલા ક્રમના ખેલાડીઓના ફ્લોપ રહેતા ભારતીય ટીમને રાહનો સામનો કરવો પડ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X