કેટલો કંટાળ્યો હશે કે કેબ ડ્રાઈવરે બોર્ડ જ લગાવી દીધુ, કેબમાં રોમાન્સ કરવાની અનુમતિ નથી

સોશિયલ મીડિયા પર અવનવી વસ્તુઓ વાયરલ થતી રહે છે. હાલમાં જ આવી એક વસ્તુ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. વાયરલ રહેલા વીડિયોમાં એક કબ ડ્રાઈવર કેટલો કંટાળ્યો હશે તેનો અંદાજ લગાવી શકાય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક કેબ ડ્રાઈવરે પોતાની કેબમાં એક બોર્ડ લગાવ્યું છે. આ બોર્ડમાં તને કપલ્સને વોર્નિંગ આપી છે કે કારમા રોમાન્સ કરવાની મંજૂરી નથી. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Cab

આજકાલ કેબમાં મુસાફરી કરવી એક સામાન્ય બાબત બની ગઈ છે અને મેટ્રો શહેરોમાં લોકો સામાન્ય રીતે ભારે ટ્રાફિકને કારણે મુસાફરી કરવા માટે કેબ પસંદ કરે છે. તમે કેબ બુક કરો અને તે સીધી તમારા સ્થાન પર પહોંચાડે છે.

તમે સાર્વજનિક પરિવહનમાં મુસાફરીની ઝંઝટમાંથી મુક્તિ મેળવી શકો છો પરંતુ કેબમાં ચાલતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું પડે છેે. મ કે જ્યારે તમે કેબમાં જાઓ છો ત્યારે ડ્રાઈવર તમને સીટબેલ્ટ બાંધવાનું કહે છે. તે તમારા માટે પણ સલામત છે.

હવે એક કેબ ડ્રાઈવરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ડ્રાઈવરે પોતાની કારમાં સ્ટીકર લગાવી દીધુ છે.. આ સ્ટીકર પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. એક મુસાફરે સ્ટીકરનો વીડિયો લીધો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

હવે આ વીડિયો લોકોને હસાવી રહ્યો છે. વીડિયોમાં ડ્રાઈવર અને પેસેન્જર વચ્ચેની વાતચીત પણ જોઈ શકાય છે. પોસ્ટરમાં લખેલું છે કે કેબમાં રોમાંસની મંજૂરી નથી.આ વીડિયો લેનાર વ્યક્તિ કહી રહ્યો છે કે હું નસીબદાર છું કે હું મારી ગર્લફ્રેન્ડ સાથે આ કેબમાં નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X