Karnataka Election: ટિકટ ના મળતા મળતા નારાજ કર્ણટકાના મંત્રીએ રાજનીતિ છોડવાની કરી જાહેરાત
KarnatakaElection: ભારતીય જનતા પાર્ટીએ કર્માટક વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજા લીસ્ટની જાહેરાત કરી દિધી છે. બીજી લીસ્ટમાં 23 ઉમેદવારોના નામોનો સમાવેશ કરવાામાં આવ્યો છે. આ પહેલા 189 ઉમેદવારોની લીસ્ટ જાહેર કરવામાં આવી હતી. હવે ફક્ત 12 ઉમેદવરોના નામોની જાહેરાત બાકી છે.

ભાજપે પોાતની બીજી યાદીમાં પણ પાર્ટીના વર્તમાન ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મત્રી અંગારા એસ ને ટિકટ નથી આપી. ટિકટ નહી આપવામાં આવતા નારાજ અંગારા એસે કહ્યુ કે, મારી ઇમાનદારી મારા માટે ઝટકો છે. મને આ આગેવાની લેવાનો કોઇ શોખ નથી. હવે હુ રાજનીતિમાં નહી રહુ, ના કોઇ ચૂંટણી પ્રચારમાં રહીશ. પાર્ટી પોતાના નવા ઉમેદવારનું ધ્યન રાખી શકે છે.












Click it and Unblock the Notifications
