NMACC ના ઉદ્દઘાટન સમાહોરમાં સ્ટાર્સનો જમાવડો, પોતાના પરીવાર સાથે મુકેશ અંબાણીએ માણી મેહફીલ
Nita Muksh Ambani Cultural Center: દેશના દિગ્ગજ ઉધ્યોગપતી મુકેશ અંબાણી, તેમના દિકરા આકાશ અંબાણી અને વહુ શ્રોકા મહેતા શનિવારે મુબઇના નીતા મુકેશ અંબાણી સાસ્કૃતિક કેન્દ્ર પહોચી હતી. આ દરમિયાન મુંબઇમા નીતા મુકેશ અંબાણી સાસ્કૃતિક કેન્દ્રમાં હોલીવૂડ અભિનેતા જેંડયા પહોચ્યા હતા. તો ઇશા અબાણી ઇન્ડિયા ઇન ફએશન માટે નીતા મુકે અંબાણી કલ્ચરલ સેટન્ર પહોચી હતી .

જણાવી દઇએ કે, નીતા મુકેશ અંબાણી સાસ્કૃતિક કેન્દ્રના ભવ્ય ઉદ્દઘાટનમાં દુનિયાભરના જાણીતા સ્ટાર અને હસ્તીઓ આવી હતી. આ દરમિયાન સમગ્ર અંબાણી ખાનદાથી લઇને શાહરુખ ખાન, સલમાન ખાન, દીપિકા પદુકોણ, રણવીર સિહ, પ્રિયંકા ચોપડા, નિક જોનાસ અને ગીગી હદીદ જેવા સ્ટાર પણ આવ્યા હતા. આ દરમિયાન રઘુપતિ રાઘવ રાજા રામ પર જોરદાર ડાન્સ કરતા નીતા અંબાણીએ ેક વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કર્યો હતો.
નીતા અબાણીનો આ વીડિયો ન્યુઝ એજેન્સી એએનઆઇએ શેયર કર્યો હતો. વીડિયોમાં તેમણે ખુબ સુંદર ગુલાબી રંગનો લહેઘો કઢાઇ વાળી ચોલી પહેરેલી જોઇ શકાય છે. એક્સેસરીજની વાત કરી એ તો તેમણએ હેવી જ્વેલરી પણ પહેરી હતી. આ શાનદાર ભજન પર તેમના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહિયો છે.
#WATCH | Mukesh Ambani, son Akash Ambani and daughter-in-law Shloka Mehta Ambani arrive at Nita Mukesh Ambani Cultural Centre (NMACC) in Mumbai pic.twitter.com/sps3iFOaqs
— ANI (@ANI) April 1, 2023
નીતા અંબાણી 5 વર્ષની ઉમરથી ભરતન્યમ કરી રહી છે. હમેશા તે એક ડાંસર રહી છે. વીડિયોમાં કેપ્શનમા લખ્યુ છે. કે ધી ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ સિવિલાઇઝેશન ટુ નેશન માં તેમન શાનદાર પર્ફોમન્સને લોચ સમયે ખાસ કરીને કોરિયાગ્રાફ કરવામાં આવ્યુ હતુ. દર વખતની જેમ નતી આંબાણીના ખુબસુરત લુકને લોકોનું દિલ જીતવામાં કોઇ કસર નહોતી છોડી, NMACC ની વાત કરી એ તો આ સાસ્કૃતિક કેન્દ્રમાં બાળકો, વરિષ્ઠ નાગરીકોથી લઇને દિવ્યાંગો સુધીના લોકો માટે નિ:શુલ્ક પ્રવેશ હશે. ઉદ્ધઘાટન પહેલા પણ નીતા અંબાણી પોતાના વિચારો રજુ કર્યા હતા












Click it and Unblock the Notifications
